‘જીઓએટી- ટ્રેક પર સર્વશ્રેષ્ઠ’: સ્કોડા ઓટો ઈન્ડિયા તેના પરફોર્મન્સ ડીએનએન ગતિમાં મૂકે છે

ઝડપી પ્રોડક્ટ પહેલો અને સતત વિસ્તરી રહેલા નેટવર્ક વચ્ચે, સ્કોડા ઓટો ઇન્ડિયાએ સ્કોડાની પરફોર્મન્સ કહાનીને કેન્દ્રમાં રાખતી નવી કેમ્પેઇન શરૂ કરી છેમ આ કેમ્પેઇનની શરૂઆત એક રેકોર્ડ સાથે કરવામાં આવી છે, જે અનેક પહેલોમાંથી એક છે અને સાબિત કરે છે કે ’ગ્રેટેસ્ટ ઓન અ ટ્રેક’ એટલે ’સ્કોડા આન અ ટ્રેક,
130 વર્ષની વૈશ્વિક વારસા અને મોટરસ્પોર્ટમાં 125 વર્ષના અનુભવ સાથે, સ્કોડા ઓટો આ નવી માપદંડ સ્થાપિત કરતી બ્રાન્ડ કહાની દ્વારા પોતાની રેસિંગ વારસાને વધુ મજબૂત બનાવે છેમ બ્રાન્ડ પોતાની કારોમાં અડધી સદીથી વધુ સમયથી રહેલા છજ (રેલી સ્પોર્ટ) બેજની ઉજવણી પણ કરે છેો પોતાની મુખ્ય વ્યૂહરચનાના આધારસ્તંભ ’ભિન્નતા’ને આગળ વધારતાં, આ નવી કેમ્પેઇન સ્કોડા ઓટો ઇન્ડિયાની કાર રેન્જની ડાયનામિક ક્ષમતાઓ અને સલામતીને ઉજાગર કરે છો
કેમ્પેઇન વિશે વાત કરતાં, આશિષ ગુપ્તા, બ્રાન્ડ ડિરેક્ટર, સ્કોડા ઓટો ઇન્ડિયા એ જણાવ્યું: દરેક સ્કોડા કારને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે પરફોર્મન્સની ઉચ્ચતમ સીમાએ પણ ચોકસાઈ, નિયંત્રણ અને ડાયનામિઝમ આપે. અમારા માટે મોટરસ્પોર્ટ ઉગઅ માત્ર ઓળખ નથી – તે અમારી દરેક કારમાં સ્વાભાવિક રીતે સમાયેલું છે અને સમગ્ર રેન્જમાં સ્ટાન્ડર્ડ તરીકે મળે છે. આ માન્યતા જ અમારી નવી કેમ્પેઇનનો આધાર છે, જેમાં અમે ‘ગ્રેટેસ્ટ ઓન અ ટ્રેક’ નો અર્થ સરળ શબ્દોમાં ’ટ્રેક પરની સ્કોડા’ તરીકે રજૂ કરીએ છીએ.

રિલેટેડ ન્યૂઝ