સુરતમાં આજે આઇએસપીએલ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝનનો આજથી પ્રારંભ થયો છે. આઇએસપીએલના ઉદ્ઘાટન સમારંભમાં બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન, ક્રિકેટ લીજેન્ડ સચિન ત્ોંડુલકર સહિતની સ્ોલીબ્રીટીઓ સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર સચિન ત્ોંડુલકર અને અમિતાભ બચ્ચન આવી પહોંચતા ત્ોમની એક ઝલક માટે મોટી સંખ્યામાં એકત્ર થયેલા ચાહકો ત્ોમન્ો ઘેરી વળ્યા હતા. સ્ાૂરત એરપોર્ટની એક ઉદ્યોગપતિના ઘેર પહોંચ્યા હતા.જ્યાં બ્ોકાબુ ભીડ ઘરમાં પ્રવેશ કરવાનો કાચનોે મેઇન દૃરવાજો ધક્કા મુક્કી કરતાં ત્ાૂટી ગયો હતો.
આઇએસપીએલ પ્રથમ દિૃવસે ઓપિંનગ સેરેમની માટે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, સુર્યા અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સહિતના બોલિવૂડ સ્ટાર સુરત પહોંચ્યા હતા. જે બાદૃ અમિતાભ બચ્ચન સુરત એરપોર્ટથી સીધા સુરતના ઉદ્યોગપતિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં બેકાબૂ ભીડે રેસીડેન્સીનો પ્રવેશ કરવાનો મેઈન કાચનો દૃરવાજો તોડી નાખ્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ સુરતના પીપલોદૃ વિસ્તારમાં આવેલા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની સિઝન-૩નો પ્રારંભ આજથી થયો છે. એક મહિના સુધી ચાલનારા હાઈ-ઓક્ટેન ટેનિસ-બોલ ્૧૦ ક્રિકેટ લીગમાં બોલિવૂડ અને ક્રિકેટ જગતના મહાનુભાવોની હાજરી જોવા મળશે.
ઉદ્ઘાટન પ્રસંગ્ો બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, સચિન, સૂર્યા અને અક્ષય કુમાર સિહતના સેલિબ્રિટી સુરત પહોંચ્યા હતા. જ્યાં ચાહકોએ તસવીર લેવા પડાપડી કરી હતી. આ સાથે હોટલમાં પણ ભવ્ય સ્વાગત કરાયું હતું.
સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ૈંજીઁન્ની મેચ નીહાળવા સાથે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, સૂર્યા, અક્ષય કુમાર સચિન તેંડુલકર મોટી સંખ્યામાં સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. રૂપાલી ગાંગુલી હોસ્ટિંગ કર્યું હતું, જ્યારે સચિન તેંડુલકરે પોર્શે કાર ચલાવીને એન્ટ્રી કરી હતી. ત્યારબાદૃ સચિન તેંડુલકરે અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીને બેિંટગ શીખવી હતી.
