અમદૃાવાદૃના જજીસ બંગલા રોડ પર આવેલા એનઆરઆઇ ટાવરની ઘટના કોંગ્રેસના શક્તિિંસહ ગોહિલના ભત્રીજાથી અક્સ્માત્ો પત્નીન્ો ગોળી વાગતા મોત

પત્નીના મોતના આઘાતમાં પોત્ો પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી

શહેરના જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઇ ટાવરમાં મોડી રાત્રે કોંગ્રેસના ન્ોતા શક્તિિંસહ ગોહિલના સગા ભત્રીજા અને ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં કલાસ-૧ અધિકારી તરીકે ફરજ બજાવતા યશરાજિંસહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા ત્યારે અકસ્માત્ો પત્ની રાજેશ્ર્વરી ગોહિલન્ો ગળાના ભાગ્ો ગોળી વાગતા મોત નિપજ્યું હતું. આ ઘટનાથી આઘાતમાં આવીન્ો પોત્ો પણ ગોળી મારીન્ો આત્મહત્યા કરી લીધી હતી. યશરાજિંસહ અને રાજેશ્ર્વરીના લગ્ન બ્ો મહિના પહેલાં જ થયા હતા આ સમગ્ર ઘટના અંગ્ો પોલીસન્ો જાણ થતાં પોલીસ્ો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
અમદૃાવાદૃ સિવિલમાં પોસ્ટમોર્ટમ પ્ાૂર્ણ થતાં બંન્ોના મૃતદૃેહન્ો ભાવનગરના લીમડા ગામે લઇ જવામાં આવ્યા છે. જ્યાં દૃંપતીના મૃતદૃેહની અંતિમ વિધિ કરવામાં આવશે. દૃંપતી કાલે જમવા માટે એક સંબંધીના ઘરે ગયા હતા, જમીન્ો ઘરે પરત આવ્યા બાદૃ આ બનાવ બન્યો હતો. બનાવ સમયે ઘરમાં યશરાજનાં ૬૦ વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા. મૃતક યશરાજિંસહ પરિવારના એકના એક દૃીકરા હતા, જેમનું મોત થયું છે. યશરાજિંસહે સાલ સોલેજમાંથી એન્જિનિયિંરગનો અભ્યાસ કર્યો હતો. એનએસયુઆઇમાં પણ ત્ોઓ કાર્યરત હતા.
આ બનાવની જાણ થતાં જ અમિત ચાવડા મનીષ દૃોશી સહિતના કોંગ્રેસના ન્ોતાઓ અમદૃાવાદૃ સિવિલ પહોંચી ગયા હતા અન્ો ભાજપન્ોતા ભૂપ્ોન્દ્રિંસહ ચૂડાસમા પણ પહોંચ્યા હતા, જ્યાં ત્ોમણે શક્તિિંસહન્ો મળી સાંત્વના આપી હતી.
૧૦૮ ઇમર્જન્સી સ્ોવાના જણાવ્યા મુજબ રાત્ો ૧૧.૪૫ વાગ્યાની આસપાસ ૧૦૮માં કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક પાંચ મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ ૧૦૮માં કર્યો હતો. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાન્ો તપાસમાં ત્ોઓ મૃત હતાં, જેથી પ્ોરામેડિકલ સ્ટાફ બહાર ડોકટર સાથે ફોન પર વાત કરતાં હતા ત્યારે પતિએ પોતાન્ો પણ ગોળી મારી દૃીધી હતી, જેથી ૧૦૮ સ્ટાફ દ્વારા પોલીસન્ો જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનીષ દૃોશીએ જણાવ્યું હતું કે, ગોળી વાગવાની ઘટના બનતાં તરત જ ત્ોમણે ૧૦૮ન્ો કોલ કર્યો હતો.
૧૦૮ની ટીમ આવી ત્યારે ફલેટ મળતો ન હોવાથી નીચે લેવા માટે પણ ગયા હતા. ઘટના બની ત્યારે ત્ોમનાં માતા પણ ફલેટમાં હાજર હતાં. ૧૦૮ની ટીમ આવી તો ત્ોમન્ો ચેક કરીન્ો પત્નીના મોતના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીન્ો પોેત્ો પણ ગોળી મારીન્ો આત્મહત્યા કરી છે.

રિલેટેડ ન્યૂઝ