૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસ શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં સજ્જન કુમાર નિર્દૃોષ જાહેર

૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જન કુમારને મોટી રાહત મળી છે. દિૃલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જનકપુરી અને વિકાસપુરીમાં થયેલી િંહસાના મામલે પુરાવાના અભાવે સજ્જન કુમારને નિર્દૃોષ જાહેર કરવાનો આદૃેશ આપ્યો છે.
આ કેસ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો દૃરમિયાન દિૃલ્હીના જનકપુરી અને વિકાસપુરી વિસ્તારોમાં થયેલી િંહસા સાથે સંબંધિત હતો, જેમાં બે લોકોના મોત થયા હતા.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન
ટીમ (જી્ંૈ) દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૫માં આ મામલે બે અલગ-અલગ હ્લૈંઇ દૃાખલ કરવામાં આવી હતી.
પ્રથમ હ્લૈંઇ: ૧ નવેમ્બર, ૧૯૮૪ના રોજ સોહન િંસહ અને અવતાર િંસહની હત્યા સંબંધિત હતી.
બીજી હ્લૈંઇ: ૨ નવેમ્બર, ૧૯૮૪ના રોજ ગુરચરણ િંસહને જીવતા સળગાવી દૃેવાની ઘટના માટે હતી.
આ બંને કેસમાં સજ્જન કુમાર મુખ્ય આરોપી તરીકે ટ્રાયલનો સામનો કરી રહૃાા હતા.
સુનાવણી દૃરમિયાન સજ્જન કુમારે કોર્ટમાં પોતાને સંપૂર્ણપણે નિર્દૃોષ ગણાવ્યા હતા. તેમણે દૃલીલ કરી હતી કે તેમની વિરુદ્ધ એક પણ પુરાવો નથી અને તેઓ સપનામાં પણ આવી િંહસામાં સામેલ થવાનું વિચારી શકતા નથી. તેમણે તપાસ એજન્સી પર નિષ્પક્ષ તપાસ ન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
વિશેષ ન્યાયાધીશ દિૃગ્વિનય િંસહની કોર્ટે બંને પક્ષોની દૃલીલો સાંભળ્યા બાદૃ ડિસેમ્બર ૨૦૨૫માં ચુકાદૃો અનામત રાખ્યો હતો. ગુરુવારે, કોર્ટે પોતાનો ચુકાદૃો સંભળાવતા કહૃાું કે સજ્જન કુમાર વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા નથી, જેના આધારે તેમને દૃોષિત ઠેરવી શકાય. આથી, કોર્ટે તેમને આ કેસમાંથી નિર્દૃોષ જાહેર કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ