ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઇતિહાસ સર્જયો

૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિૃલ્હીના કર્તવ્યપથ પર યોજાતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્ર: વંદૃામાતરમ થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા અને આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતના આ ટેબ્લોએ પ્રજાસત્તાક દિૃન પરેડમાં ‘પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્ો નવી દિૃલ્હી ખાત્ોની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્ર વંદૃેમાતરમ થીમ આધારિત ટેબ્લો હતો

વર્ષ ૨૦૨૩-૨૦૨૪ અને ૨૦૨૫માં પણ પ્રથમ પુરસ્કાર મળ્યો હતો

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે માહિતી કમિશ્ર્નરની કચેરી દ્વારા ત્ૌયાર કરવામાં આવતા ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીન્ો ઇતિહાસ સર્જ્યો છે, ત્ોની ગૌરવપ્ાૂર્ણ સિધ્ધિ અંગ્ો જણાવ્યું હતું કે, રાષ્ટ્રભક્તિની સાથે રાજ્યના સ્વાતંત્ર્યવીરોના યોગદૃાનન્ો ઉજાગર કરતાં ગુજરાતના ટેબ્લોન્ો લોકોએ ખૂબ પસંદૃ કર્યો હતો.
કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા એમવાયજીઓવી પોર્ટલ પર તા.૨૬ જાન્યુ.થી શરૂ કરી તા.૨૭ જાન્યુ.ના રાત્રીના ૧૧.૪૫ વાગ્યા સુધી યોજાયેલા મતદૃાનમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ કલાકથી બીજા દિૃવસના અંત સુધી સતત અગ્રેસર રહીન્ો કુલ વોટના ૪૩ ટકા વોટ સાથે પીપલ્સ ચોઇસ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક સાથે વિજેતા થયો હતો. દ્વિતિય ક્રમે રહેલા ઉત્તર પ્રદૃેશન્ો ૯ ટકા મત મળવા પામ્યા હતા.
આ વર્ષે કર્તવ્ય પથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્યના માહિતી વિભાગ્ો પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં વંદૃે માતરમ્ અને સ્વદૃેશી ચળવળના સમન્વયથી ઉદ્ભવેલી આઝાદૃી માટેની ક્રાંતિથી લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આપ્ોલા આત્મનિર્ભરતા માટે સ્વદૃેશીના મંત્રની યાત્રાન્ો તાદ્શ્ય રીત્ો રજૂ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઇસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા ૨૦૨૩ના ૭૪મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડથી શરૂ કરી છે. આ પરેડમાં રાજ્ય સરકારે ‘ક્લિન ગ્રીન એનર્જીયુકત ગુજરાતના ટેબ્લોમાં વડાપ્રધાન પુન: પ્રાપ્ય ઊર્જાના મહ્તમ ઉપયોગના આહ્વાનન્ો સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી. આવતીકાલે તા.૩૦ જાન્યુ.ના રોજ નવી દિૃલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાત્ો પ્રજાસત્તાક પર્વના સમાપન સમારોહમાં કેન્દ્રના રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતન્ો આ ગૌરવપ્ાૂર્ણ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ