ટેકનોલોજીના યુગમાં થતી વિમાન દૃુર્ઘટના ચિંતાનો વિષય

અજીત પવાર મુસાફરી કરતાં હતા ત્ો વિમાનના મોડલથી અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ દૃુર્ઘટના બની છે વર્ષ ૨૦૨૧માં કંપનીએ વિમાનનું નિર્માણ કરવાનું બંધ કર્યું છે

વિમાન દૃુર્ઘટના ગ્રસ્ત થાય ત્ો મુદ્દે કોઇ એક કારણ હોતું નથી. ક્યારેક આવી દૃૂર્ઘટનાઓ ટેકનીકલ ખામીના કારણે પણ થતી હોય છે ઉપરાંત જ્યારે હવામાન અનુકૂળ ન હોય ત્યારે પણ વિમાન દૃુર્ઘટના બનતી હોય છે.
ગત રોજ લેન્ડીંગ દૃરમ્યાન ક્રેશ થયેલા ચાર્ટર પ્લેનમાં સવારી કરતાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર સહિત પાંચ વ્યક્તિઓના મોત થયા હતા આ દૃુર્ઘટના થવા પાછળનું કારણ શું છે ત્ો મુદ્દે તપાસ ચાલુ થઇ છે.
વિમાન દૃુર્ઘટનાની આવી સ્થિતિ બાદૃ જરૂરી તપાસ કરવાની ઘોષણા કરવામાં આવે છે. ત્યારબાદૃ તપાસ થાય છે અન્ો રિપોર્ટ પણ આવતો હોય છે. પરંતુ િંચતાજનક બાબત આ છે કે, આ બધી કાર્યવાહી પછી વિમાન દૃુર્ઘટના ગ્રસ્ત થવાની ઘટના અટકતી નથી.
ટેકનીકનો ઉપયોગ કરવામાં ભારત હવે અગ્રેસર બન્યું છે. ટેકનીક દ્વારા આકાશમાં ઉડતા વિમાનો પર ધરતી પરથી નજર રાખવામાં આવે છે છતાં ગત વર્ષે વિમાન દૃુર્ઘટના ગ્રસ્ત થવાની ઘટના વિમાન દૃુર્ઘટના ગ્રસ્ત થવાની ઘટના બની હતી અન્ો સંખ્યાબંધ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા આ બાબતમાં અમદૃાવાદૃમાં વિમાન ક્રેશ થયાનો ઉલ્લેખ કરવો જરૂરી છે કારણ કે, આ વિમાનમાં આશરે ૨૫૦થી વધુ પ્રવાસીઓ હતા અન્ો વિમાન ક્રેશ થતા મોટાભાગના પ્રવાસીઓનું મૃત્યુ થયું છે. ઉપરાંત વિમાન જે મકાન પર પડ્યું ત્યાં મેડિકલના વિદ્યાર્થીઓ રહેતા હતા આથી વિમાન પડવાથી ત્ોઓના પણ મૃત્યુ થયા હતા. આ બાબત યોગ્ય છે કે, અત્યંત જટિલ મશીન પ્રણાલીવાળા વિમાનોમાં જો નજીવી ખામી રહી ગઇ હોય તો દૃુર્ઘટના બની શકે છે. વિમાનમાં રહેલી ત્રુટીની સમયસર માહિતી ન મળવાથી અથવા આ ખામી વિશે આંખ આડા કાન કરવાની વૃત્તિ જીવલેણ પ્ાૂરવાર થઇ શકે છે. સુરક્ષા માપદૃંડના કઠોર પાલનથી વિમાની દૃુર્ઘટના રોકી શકાય છે. વિમાનોની દૃેખરેખ સચોટ રીત્ો રાખવી જોઇએ તથા વિમાનના પાયલોટ કુશળ હોવા જોઇએ ઉપરાંત ટેકનીકલ જાણકારી સાથે વિમાન ઉડાડવાના નિયમોનું કડક પાલન કરવું જોઇએ. આ વિમાન દૃુર્ઘટના પછી એક માહિતી મળી છે કે, જે મોડલના વિમાનમાં અજીત પવાર બ્ોઠા હતા આ મોડલના વિમાનથી અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ દૃુર્ઘટના બની છે.
વર્ષ ૨૦૨૧થી કંપનીએ આ વિમાન બનાવવાનું બંધ કર્યું છે પરંતુ જૂના મોડલ હજુ ઉડાડવામાં આવી રહૃાા છે. આ વિમાનની દૃુર્ઘટના પાછળ શું ખરેખર કોઇ ટેકનીકલ ખામી હશે? આ માટેની તપાસ પછી મળશે અલબત્ત પ્રત્યેક ઉડાન પછી અન્ો વિમાન લેન્ડિગ થયા બાદૃ ટેકનીકલ તપાસ કરવાની જરૂરિયાતનો જે પ્રોટોકોલ છે ત્ોના પાલનમાં બ્ોદૃરકારી રાખવામાં આવી હોય તો આવી દૃુર્ઘટના બની શકે છે.
વિમાનનું એન્જિન, ન્ોવિગ્ોશન ઉપકરણ તથા વિમાનમાં રહેલા સુરક્ષા યંત્રોની નિયમીત તપાસ થવી જરૂરી છે. વિમાનના પાયલોટન્ો ટેકનીકલ માહિતી આપવાની સાથે કટોકટીવાળી સ્થિતિમાં વિમાનનું સફળ લેર્િંન્ડગ કેવી રીત્ો કરાવવું ત્ો વિશે તાલીમ આપવી જોઇએ. સૌથી મહત્વની જરૂરિયાત આ છે કે, ખાનગી કંપનીઓ જે પ્રવાસીઓન્ો વિમાની સ્ોવા પ્ાૂરી પાડે છે ત્ો અન્ો ચાર્ટર વિમાની સ્ોવાઓ સુરક્ષા માપદૃંડોનું પાલન કરે છે કે નહીં ત્ોની તપાસ જરૂરથી થવી જોઇએ અને ત્ોના માપદૃંડોમાં કોઇ કચાશ રાખવી જોઇએ નહીં. લાઇસન્સ દૃેખરેખ, વિમાનન્ો ઉડાન ભરવાની અપાતી મંજૂરી જેવી પ્રક્રિયા પારદૃર્શક તથા કડક હોવી જોઇએ અને દૃુર્ઘટના ગ્રસ્ત વિમાનો વિશે જે રિપોર્ટ આવે ત્ો સાર્વજનિક કરવો જોઇએ અન્ો ત્ોમાં આ વાતનો ખાસ ઉલ્લેખ કરવો જોઇએ કે અગાઉ જે વિમાન દૃુર્ઘટના થઇ હતી ત્ોના જે કારણો જાણવા મળ્યા હતા ત્ોમાંથી મળેલા મુદ્દાઓ પર કેટલો અમલ કરવામાં આવ્યો છે? આથી દૃરેક વિમાની દૃુર્ઘટના પછી એક વાત સત્ય પ્ાૂરવાર થાય છે કે, સુરક્ષા માપદૃંડો માટે કોઇ વિકલ્પ હોવો જોઇએ નહીં. મહારાષ્ટ્રના રાજકારણના પીઢ ન્ોતા અજીત પવાર છેલ્લા ૧૩ વર્ષ છ વખત મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બન્યા હતા. વર્ષે ૨૦૧૯ની ૨૩મી નવેમ્બરે અજીત પવારે દૃેવેન્દ્ર ફડણવીસ સાથે ઉપમુખ્યમંત્રી પદૃના સોગંદૃ લીધા હતા જો કે, એ વખત્ો સરકાર એક દિૃવસમાં પડી ગઇ હતી.
અજીત પવારનો જન્મ વર્ષ ૧૯૫૯ની ૨૨મી જુલાઇએ અમદૃનગર જિલ્લામાં થયો હતો. શરદૃ પવારના મોટાભાઇ અનંતકુમારના ત્ોઓ પુત્ર હતા. એમના પિતા વિ. શાતારામના રાજકમલ સ્ટુડિયોમાં કામ કરતા હતા.કાકા શરદૃ પવારના આંગળી પકડીન્ો ત્ોઓ રાજકારણમાં આવ્યા હતા એમના ટેકેદૃારો એમન્ો ‘દૃાદૃા તરીકે ઓળખતા હતા અજીત પવારે રાજકીય કારકિર્દૃીની શરૂઆત વર્ષ ૧૯૮૨થી કરી હતી ત્યારે ત્ોમની વય માત્ર ૨૦ વર્ષની હતી ત્ોઓ પોતાની પ્રથમ ચૂંટણી સહકારી મંડળીમાંથી લડ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ