ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026નું ઉદઘાટન: એફિશિએન્સી, રો મટીરીઅલ્સ અને નવી ટેકનોલોજી અપનાવા પર ધ્યાન

ગાંધીનગરમાં ઈંક્ષમશફક્ષ ઈયફિળશભત અતશફ 2026ની 20માં એડીશનનું ફોકસ રો મટીરીઅલ્સ, ઇન્નોવેટીવ મશીનરી અને સ્માર્ટ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ

ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026નું હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઉદઘાટન થયું હતું. આ વખતે એ સ્પષ્ટ જોવા મળ્યું કે ઉદ્યોગ હવે ઝડપી વિસ્તરણ કરતા વધુ એફિશિન્સી વધારવા, ખર્ચ કાબૂમાં લેવા અને સ્માર્ટ ટેક્નોલોજી ઇમ્પ્લિમેન્ટેશન તરફ આગળ વધી રહ્યો છે.
આ 3-દિવસીય ઇ2ઇ એક્ઝિબિશન, જે મેસે મૂંચેન ઈન્ડિયા અને યુનિફેર એક્ઝિબિશન્સ સર્વિસ કો., લિ. દ્વારા સંયુક્ત રીતે આયોજિત છે, તેમાં 300થી વધુ લીડિંગ બ્રાન્ડ્સ ભાગ લઈ રહી છે. એક્ઝિબિટર્સમાં સીરામીક રો મટીરીઅલ્સ, મશીનરી, પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ અને સંબંધિત ટેક્નોલોજી શામેલ છે. આથી સ્પષ્ટ થાય છે કે હાલ ઉદ્યોગની ચર્ચાઓ મુખ્યત્વે કાર્યક્ષમતા સુધારવા, ઊર્જા ખર્ચ સંભાળવા અને કન્સિસ્ટન્ટ પ્રોડક્ટ ક્વોલિટી પર કેન્દ્રિત છે.
આંતરરાષ્ટ્રીય ભાગીદારી મજબૂત રહી છે, જેમાં આઠ દેશો બેલ્જિયમ, બલ્ગેરિયા, ચીન, જર્મની, ઇટાલી, જાપાન, પોર્ટુગલ અને સ્લોવેનિયાના પ્રદર્શકો સામેલ છે. જર્મની અને ઇટાલી દ્વારા લાવવામાં આવેલા પેવિલિયન યુરોપિયન ટેક્નોલોજી સપ્લાયર્સના ભારત તરફના ઇંટ્રેસ્ટને સ્પષ્ટ દર્શાવે છે.
પ્રેસિડન્ટ – ઈંખઊઅ, અને ઈઊઘ – મેસે મૂંચેન ઈન્ડિયા ભૂપિંદર સિંહે જણાવ્યું હતું કે, “ઉદ્યોગ હવે એક શિસ્તબદ્ધ બીુશક્ષલ ાવફતયમાં પ્રવેશી ગયો છે. ઉત્પાદકો નજર રાખી રહ્યા છે કે કઈ ટેકનોલોજી ઉર્જા, ખર્ચ અને આઉટપુટમાં માપી શકાય તેવો લાભ આપે છે.”
મોરબી સીરામીક એસોસિએશનના પ્રેસિડન્ટ (વોલ ટાઇલ્સ ડિવિઝન) હરેશભાઈ રામજીભાઈ બોપાલિયાએ જણાવ્યું હતું, મોરબીની ખજખઊ યુનિટ્સ માટે આજે ટાઇલનો ખર્ચ ઘટાડવો અને નાણાંકીય જોખમ લીધા વિના સ્થિરતા લાવવી અનિવાર્ય છે. ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026 ઉપયોગી છે કારણકે અહીંયા બતાવવામાં આવતી ાવફતયમ-ીાલફિમય માટેની ટેકનોલોજીસ ખૂબ ઉપયોગી છે. આથી મોરબીની કંપનીઓ જે સાવચેત અને છઘઈં આધારિત અપગ્રેડ્સની યોજના બનાવી રહ્યા છે અને બીજી ભજ્ઞળાફક્ષશયત માટે પણ આ ટ્રેડફેર ઈમ્પોર્ટન્ટ છે.
2026 એડીશનનું મુખ્ય વિશેષતાઓમાં ઇનોવેશન એક્સચેન્જ ફોરમ શામેલ છે, જે સિરામિક્સ ફોર ટુમોરો: સસ્ટેનેબલ, સ્માર્ટ, એન્ડ એડવાન્સ્ડ થીમ પર આધારિત છે. તેમાં ઊર્જા વ્યવસ્થાપન, રો મટીરીઅલ્સ ઑપ્ટિમાઇઝેશન, ડિજિટલાઇઝેશન, વિકલ્પ ઇંધણ અને પર્યાવરણ સંબંધિત નિયમન જેવા વિષયો પર સત્રો યોજાય છે, જે હવે રોજિંદી કામગીરી માટે મહત્વપૂર્ણ બની ગયા છે. આ સાથે લાઇવ ડેમોન્સ્ટ્રેશન એરિયા પણ છે, જ્યાં મશીનરી અને પ્રોસેસિંગ ટેકનોલોજી વાસ્તવિક ઓપરેટિંગ પરિસ્થિતિમાં બતાવવામાં આવે છે, જેથી ખરીદદારો તે મશીનરીની કામગીરી અને યોગ્યતા આંકી શકે.

રિલેટેડ ન્યૂઝ