મૈરિંગો સિમ્સ હોસ્પિટલે છ સફળ રેનલ ડેનેર્વેશન પ્રક્રિયા સાથે નોંધપાત્ર માઇલસ્ટોન હાંસલ કર્યો

મૈરિંગો સિમ્સ હોસ્પિટલે છ રેનલ ડેનેર્વેશન (છઉગ) પ્રોસિજર પૂર્ણ કરીને નોંધપાત્ર માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આ આંકડો ગુજરાતમાં સૌથી વધારે તથા ભારતમાં પણ ઉચ્ચ પૈકીનો એક છે. આ પ્રોસેસ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સની સિનિયર ટીમ દ્વારા કરવામાં આવી છે, જેમાં ડો. કેયુર પારીખ, ડો. વિપુલ કપૂર તથા ડો. તેજસ વી. પટેલનો સમાવેશ થાય છે. આ માઇલસ્ટોન હોસ્પિટલને ભરતમાં રેઝિસટન્સ હાયપરટેન્શન માટે એડવાન્સ્ડ થેરાપી ઓફર કરતા અગ્રણી સેન્ટરમાં સ્થાન અપાવે છે.
એક કેસમાં 57 વર્ષનાં પુરૂષનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 200ળળઇંલ કરતા વધારે જ રહેતું હતું, જ્યારે કે તેઓ સાત એન્ટીહાયપરટેન્સિવ મેડિકેશન્સ પર હતા. તેમની મેડિકલ હિસ્ટ્રી જોઇએ તો તેમાં કોરોનરી આર્ટેરી ડિસિઝ, ડાયાબિટીસ, ડબલ- વાસેલ ડિસિઝ અને પહેલાથી જ લેફ્ટ સર્કમફ્લેક્સ કોરોનરી સ્ટેન્ટ (2014) તથા દૈનિક 6-7 મેડિસિન્સ છતાં બિનઅસરકારક સ્ટાન્ડર્ડ હાઇ બ્લડ પ્રેશર ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે.
મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરીખે જણાવ્યું હતું કે, િીજ્ઞિ;ંજ્યારે દર્દીને ત્રણ કે તેથી વધુ દવાઓ લેવા છતાં બ્લડ પ્રેશર 140/90 ળળઇંલ થી ઉપર રહે છે, ત્યારે સ્ટ્રોક, હાર્ટ ફેલ્યર અને કિડનીને નુકસાન થવાનું જોખમ ખૂબ જ વધી જાય છે. રેનલ ડેનેર્વેશન આપણને વધુ દવાઓ ઉમેરવાને બદલે રેઝિસટન્સ હાયપરટેન્શનના મૂળ કારણને પારખવાની મંજૂરી આપે છે. 27 જાન્યુઆરી 2026નાં રોજ મૈરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે ડો. કેયુર પારીખની સંભાળ હેઠળ, ડો. તેજસ વી. પટેલ અને ડો. વિપુલ કપૂરનાં સપોર્ટથી તથા એનેસ્થેટિક સ્ટેન્ડબાય તરીકે ડો. હિરેન ધોળકીયા દ્વારા રેનલ ડેનેર્વેશન પર્ફોમ કરવામાં આવ્યું હતું. જમણી ફેમોરલ ધમની મારફતે, સિમ્પ્લિસિટી સ્પાયરલઝખ કેથેટર અને અઈં-સક્ષમ સિમ્પ્લિસિટી ૠ3 જનરેટરનો ઉપયોગ કરીને કાળજીપૂર્વક આયોજિત બાઇલેટરલ રેનલ ડેનેર્વેશન હાથ ધરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ