વડોદૃરામાં પૂ. મહંત સ્વામી મહારાજનો ૯૨મો જન્મજંયતી મહોત્સવ ભવ્યતા અને દિૃવ્યતાથી ઉજવાયો

ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન:પ્ાૂ. મહંત સ્વામીન્ો બહુમાન પત્ર અર્પણ કરાયું

વડોદૃરા ખાત્ો પ્ાૂ. મહંત સ્વામી મહારાજની ૯૨મા જન્મજયંતી મહોત્સવથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગ્ો અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ અને મધ્યપ્રદૃેશના મુખ્યમંત્રી મોહન યાદૃવ ઉપસ્થિત રહૃાા હતા, બંન્ો મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડોદૃરા ખાત્ો આજે પ.પ્ાૂ. મહંત સ્વામી મહારાજની ૯૨મા જન્મજયંતી મહોત્સવની ઉજવણી ધામધૂમપ્ાૂર્વક અન્ોરા ભક્તિભાવથી કરવામાં આવી હતી. પ.પ્ાૂ. મહંત સ્વામી મહારાજની દિૃવ્ય વાણી, આધ્યાત્મિક પ્રભાવ, અહંશૂન્યતા અને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિન્ો દૃર્શાવતી વિશિષ્ટ સાથે બી.એ.પી.એસ. સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા પ.પ્ાૂ. મહંત સ્વામી મહારાજના દિૃવ્ય જીવન, ગુણો અને કાર્યો પર વિશેષ પ્રકાશ પાડતાં મનનીય પ્રેરક ઉદ્બોધનો કરવામાં આવ્યા હતા. આ અવસરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ અન્ો મધ્ય પ્રદૃેશના મુખ્યમંત્રી મોહન યાદૃવનું બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ઇંગ્લેન્ડથી પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડના અધિકારી દ્વારા પ.પ્ાૂ. મહંત સ્વામી મહારાજનું બહુમાન કરવામાં આવ્યું હતું.
પ.પ્ાૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થાના ૩ વર્ષથી ૧૩ વર્ષની વય સુધીના ૧૫,૦૦૦ કરતાં વધુ બાળકોએ સત્સંગદૃીક્ષા ગ્રંથનો એક વર્ષમાં સંસ્કૃતમાં સંપ્ાૂર્ણ મુખપાઠ કર્યો છે.
મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ૩૧૫ શ્ર્લોકો ધરાવતો સત્સંગદૃીક્ષા ગ્રંથ ઉન્નત આધ્યાત્મિક ન્ૌતિક, સામાજિક, વ્યવહારિક જીવનની પ્રેરણા પ્ાૂરી પાડે છે. કોઇ એક સંસ્કૃત ગ્રંથછનો, ત્ો ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ૧૫,૬૬૬ બાળ-બાલિકાઓએ માત્ર એક વર્ષમાં સંપ્ાૂર્ણ ગ્રંથ એટલે કે, ૩૧૫ શ્ર્લોકોનો મુખપાઠ કર્યો હોય અન્ો સમૂહગાન કર્યું હોય, ત્ોવી આ ઐતિહાસિક વિરલ ઘટના છે.
આ અવસરે કેન્દ્રીય ગ્ાૃહ અન્ો સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પાઠવવામાં આવેલા શુભેચ્છા પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ