બજેટમાં દૃેશને વિશ્ર્વગુરૂ બનવાનો રોડમેપ તૈયાર કરાયો

નાણાંમંત્રીએ ગયા વર્ષે નોકરીયાત મધ્યમ વર્ગની ૧૨ લાખ રૂપિયા સુધીન્ો આવકન્ો આવકવેરામાંથી મુક્તિ આપી પાંચ વર્ષ સુધી ત્ોઓ કશું માંગ્ો નહીં એવું કાર્ય કર્યુ હતું ઉપરાંત સ્ટાન્ડર્ડ ડીડકશનની ૩૫ હજારની છૂટ ચાલુ રખાઇ છે

કેન્દ્રિય બજેટ રજૂ કરતી વેળા નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારના જે ત્રણ કર્તવ્યોની ચર્ચા કરી ત્ોમાં વૈશ્ર્વિક સ્થિતિનો સામનો કરતી વેળા આર્થિક વિકાસન્ો ઝડપી તથા યથાવત રાખવાની વાત કરી.
પ્રજાની આંકાક્ષાઓ પ્ાૂર્ણ કરવી તથા સંસાધનો, સુવિધાઓ અને મળતી તકો સુધી દૃેશનો દૃરેક નાગરિક પહોંચી શકે ત્ોવી કરી હતી.
આ કર્તવ્યોન્ો ધ્યાનમાં રાખીન્ો ત્ોમણે બજેટ રજૂ કરવાનો દૃાવો પ્રસ્તુત કર્યો. વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારતના સ્વપ્ન સાકાર કરવાનો ઉદ્દેશ્ય રાખીન્ો આ બજેટમાં વિકાસ, રોજગારી, આત્મ નિર્ભરતા, ગરીબીમાં ઘટાડો કરવો તથા વૈશ્ર્વિક પડકારોનો સામનો કેવી રીત્ો કરી શકાય જેવા પાસાઓ પર ભાર મુકવામાં આવ્યો છે.
નાણાંમંત્રીએ આ બજેટ એવા સમયે રજૂ કર્યું છે જ્યારે સમગ્ર વિશ્ર્વમાં ટેરિફનો હાહાકાર થયો છે ઉપરાંત વ્યાપારિક ઉથલ-પાથલનો દૃોર ચાલુ રહૃાો છે આ સ્થિતિમાં વૈશ્ર્વિક વ્યાપાર તથા રોકાણોન્ો આકર્ષિત કરવા એ બાબત મોટો પડકાર છે.
આથી વિદૃેેશી રોકાણન્ો ભારતની બદૃલાતી આર્થિક પ્રાથમિકતાઓ સાથે જોડવા માટે નાણાંમંત્રીએ ભારતની બદૃલાતી આર્થિક પ્રાથમિકતાઓની સાથે જોડવા માટે નાણાંમંત્રીએ કોર્પોરેટ બોન્ડ બજારન્ો મજબ્ાૂત કરવાની યોજના બનાવવા વાત કરી હતી.
ભારતના અર્થતંત્રની કરોડરજ્જુન્ો માત્ર હાડકુ સમજતા એમએસએમઇ સ્ોકટર માટે ‘એમએસએમઇ વિકાસ નિધિની જોગવાઇથી ઔદ્યોગિક પ્રોત્સાહનની દિૃશામાં નક્કર પગલું લીધું છે ત્ોમ ગણાવી શકાય. બાયો ફાર્મા શક્તિન્ો મહત્વ આપી બજેટમાં બાયોલોજીકલ તથા બાયો સિમિર્લસના ઘરેલું ઉત્પાદૃનો માટે ઇકો- સિસ્ટમનું નિર્માણ કરવાની વાત કહેવામાં આવી છે ટેકનોલોજી સ્ોકટરન્ો વધુ વેગ આપવા ઘોષણા ભારતન્ો વૈશ્ર્વિક ટેક હબ બનાવવાની દિૃશામાં એક મોટું પગલું છે.
ઉચ્ચ મૂલ્ય ધરાવતી કૃષિ પ્ોદૃાશો પર બજેટમાં વિશેષ મહત્વ અપાયું છે સાથે ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં રોજગારી વધારવા માટે પશુપાલનમાં નવી નીતિઓનો અમલ કરાશે.
સંરક્ષણ પાછળ વધુ મહત્વ આપી સરકારે સ્પષ્ટ સંદૃેશો આપ્યો છે કે, દૃેશની સુરક્ષા મામલામાં કોઇ સમજૂતી કરવામાં આવશે નહીં. ડાયાબીટીસ તથા કેન્સરની દૃવા સસ્તી કરવામાં આવતા દૃેશના સામાન્ય નાગરિકોન્ો ફાયદૃો થશે પરંતુ ચિકિત્સા તથા શિક્ષણ ક્ષેત્રમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
અત્યારે આશા રાખવામાં આવી રહી છે કે, દૃેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર વધતા રોજગારીની તકો વધશે કારણ કે, સામાન્ય માણસના ખિસ્સામાં ત્યારે નાણાં આવશે જ્યારે દૃેશમાં રોજગારીની તકોમાં વધારો થશે આથી બજેટમાં દૃીર્ઘકાલીન ઉદ્દેેેશ્યથી લેવામાં આવેલા વિવિધ પગલાંથી ભવિષ્યનો માર્ગ મજબ્ાૂત થશે. સરકારે મોટાપાયે રિફોર્મ પર ભાર મૂક્યો છે અને ‘રિફોર્મ એકસપ્રેસનો દૃાવો રજૂ કર્યો છે પરંતુ આ બાબત કોઇ જાદૃુઇ ચિરાગ નવી રિફોર્મ વસ્તુત: એક સતત પ્રક્રિયા છે. સાચા અર્થમાં વિકાસની ગતિન્ો ટોપ ગ્ોરમાં નાખવા સરકારના પ્રયાસો ત્યારે સફળ થશે જ્યારે બજેટમાં જે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યા છે ત્ો પ્રાપ્ત કરવા ઝડપથી કાર્યવાહી કરવામાં આવે. અત્યારે બજેટમાં મુખ્ય બાબત ડાયરેકટ ટેકસ એટલે કે, સીધા કરવેરા છે અન્ો ત્ોમાં સૌથી મહત્વના આવકવેરાના દૃરો છે. ભારતમાં બહુમતી વર્ગ મધ્યમ છે અન્ો મધ્યમવર્ગન્ો પોતાની આવકમાંથી સરકાર ઇન્કમટેક્ષ પ્ોટે શું લઇ જશે ત્ોની િંચતા હોય છે ત્ોથી બજેટમાં સૌથી વધારે લોકોન્ો રસ ઇન્કમટેકસના સ્લેબમાં હોય છે. નિર્મલાએ ગયા વર્ષે નોકરીયાત મધ્યમ વર્ગની ૧૨ લાખની આવકન્ો આવકવેરામાંથી મુક્તિ આપી હતી. નિર્મલા સિતારમણે ત્રણ વર્ષ અગાઉ ન્યુ ઇન્કમટેકસ રીજિમ જાહેર કર્યાહતા ત્ોમાં રૂા.૭.૨૦ લાખ સુધીની આવક પરક ટેકસ લાગતો ન હતો.

રિલેટેડ ન્યૂઝ