મુખ્યમંત્રીનો મહેસ્ાૂલી ક્ષેત્રે મહત્વપ્ાૂર્ણ નિર્ણય રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબધ્ધ કરાશે:ખેડૂતોન્ો થશે મોટો લાભ

રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઇ હોય ત્ોવી જમીન સરળતાથી નિયમબધ્ધ કરી શકાશે

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે મહેસ્ાૂલી ક્ષેત્રે રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબધ્ધ કરવાનો મહત્વપ્ાૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, રિગ્રાન્ટ કરી હોય કે કરવાન્ો પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઇ હોય ત્ોવી જમીન સરળતાથી નિયમબધ્ધ કરી શકાશે. આ માટે જમીનની પ્રવર્તમાન જંત્રીના ૨૦ ટકા કબજાહક્કની રકમ ભરી નિયમબધ્ધ કરી શકાશે.
જે જમીનો રિગ્રાન્ટ કરેલી હોય પરંતુ કબજા િંકમત ભરપાઇ ન કરી હોય ત્ોવી જમીનના કબજેદૃારો, રિગ્રાન્ટ કરવાન્ો પાત્ર હોય પરંતુ કોઇ કારણસર રિગ્રાન્ટ થઇ ન હોય ત્ોમજ વારસદૃારો જો આવી જમીનના ધારણકર્તા હોય ત્ોમન્ો આ નિર્ણયનો લાભ મળશે.
એટલું જ નહિ, આવી જમીનોની તબદૃીલીઓ થઇ ગઇ હોય અન્ો હાલ જમીનો અન્ય કોઇના કબજામાં હોય ત્ોવા કબજેદૃારોન્ો પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખેડૂતોન્ો મોટો ફાયદૃો થશે.

રિલેટેડ ન્યૂઝ