લોકો પ્રત્યે ચિંતા અને ચિંતન કરતા હતા
જીવન પથન્ો ઉમદૃા સ્ોવા કાર્યોથી સુવાસિત બનાવી જનારી પ્રતિભાઓ સદૃૈવ લોક હૈયે ધબકાર બની રહે છે. પોતાના આદૃર્શો, સિધ્ધાંતો અન્ો નિષ્ઠાના પાવન દૃીપ પ્રગટાવનાર આવી પ્રતિભાઓ જે ત્ો ક્ષેત્રમાં અમરત્વનો ઓજસ રેલાવી યુવાપ્ોઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે.
‘બાપુજીના ખૂબ જ આદૃરપ્ાૂર્ણ સંબોધનથી સર્વપ્રિય બની રહેલા ‘જયહિન્દૃ દૃૈનિકના સ્થાપક બાબુભાઇ શાહના જીવનમાં હંમેશા લોકજીવન અન્ો લોકો પ્રત્યે િંચતા અન્ો િંચતન બની રહૃાા, ‘જયહિન્દૃના માધ્યમ દ્વારા સૌરાષ્ટ્ર અન્ો ગુજરાતના અનેકવિધ સામાજિક તથા આર્થિક વિકાસમાં ન્ાૂતન પ્રાણ પ્ાૂર્યા.
પ્રકાશન ક્ષેત્રે બાબુભાઇ શાહે દૃાંડી કૂચના ઐતિહાસિક ૧૨મી માર્ચના દિૃવસ્ો ૧૯૪૮માં ‘જયહિન્દૃની રાજકોટ આવૃત્તિનો પ્રારંભ કર્યો. ગુજરાતમાં એક સાથે બ્ો શહેરોમાંથી અખબાર પ્રસિધ્ધ કરવાનું સાહસ ત્ોમણે કર્યું અન્ો ૧૯૬૨માં પ્રજાસત્તાક પર્વના મંગલ સમયે ૨૬મી જાન્યુઆરીના શુભદિૃન્ો અમદૃાવાદૃથી ‘જયહિન્દૃની આવૃત્તિ શરૂ થઇ.
બાબુભાઇ શાહે પ્રજાકીય પ્રશ્ર્નોમાં પ્રજાની લાગણીનો અવાજ ઝીલ્યો, અને ત્ોમની રજૂઆતના ફલસ્વરૂપ્ો પ્રજાની અપ્ોક્ષાઓન્ો ન્યાય અપાવવામાં ત્ોમણે િંસહ ફાળો આપ્યો.
‘જયહિન્દૃના સ્થાપક, રાહબર, માર્ગદૃર્શક અન્ો સદૃાયે પ્રેરક એવા બાબુભાઇ શાહન્ો આજે ત્ોમની ૩૯મી પુણ્યતિથિએ ‘જયહિન્દૃ પરિવારની દૃયપ્ાૂર્વક ભાવાંજલિ.
