૫૦ ટકા ટેરિફની ધમકી બાદૃ હવે
મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ અને તણાવ અત્યારે ચરમસીમાએ પહોંચી ગયો છે. આ દૃરમિયાન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા મોરચે ચીન સાથે એક નવો વિવાદૃ ઊભો કરતા જોવા મળી રહૃાા છે. હકીકતમાં, એવું કહેવામાં આવી રહૃાું છે કે બેઇિંજગ આગામી થોડા અઠવાડિયામાં ઈરાનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપવાની તૈયારી કરી રહૃાું છે. તેવામાં ટ્રમ્પે ધમકી આપતા ચીનને કહૃાું છે કે ’જો આ સાચું ઠરશે તો ૫૦ ટકા ટેરિફ લગાવી દૃઇશું, ચીન અમેરિકા અને વેનેઝુએલા પાસેથી ક્રૂડની ખરીદૃી કરી શકે છે’
