પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoPNG)ના જણાવ્યા અનુસાર, ભારત સરકારે સ્વચ્છ ઊર્જા સુલભતાને મજબૂત કરવા અને પરંપરાગતPNG પરની નિર્ભરતા ઓછી કરવા માટે સંકલિત નીતિ માળખા હેઠળ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG ) વિસ્તરણને સુગઠિત માળખાગત વેગ આપ્યો છે.
ઝડપી ગતિએ આ અમલીકરણના ભાગ રૂપે, માર્ચ 2026થી અત્યાર સુધીમાં લગભગ 4.40 લાખ ઙગૠ કનેક્શન ગેસિફાઇડ કરવામાં આવ્યા છે, જ્યારે વધુ 4.88 લાખ ગ્રાહકોએ નવાPNG કનેક્શન માટે નોંધણી કરાવી છે, જે નીતિગત-નેતૃત્વ હેઠળના વિસ્તરણના કારણે આ ગેસ કનેક્શનને અપનાવવામાં મજબૂત ગતિ હોવાનું દર્શાવે છે.
આ વ્યાપકતા સરકારની ઙગૠને વેગ આનારી વ્યૂહરચના હેઠળ હાઇલાઇટ કરવામાં આવતી લક્ષિત નિયમનકારી અને અમલીકરણ પગલાંમાં કેન્દ્રિત છે, જેમાં કુદરતી ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વિતરણ આદેશ, 2026ની અધિસૂચનાનો સમાવેશ થાય છે, જેનાથી શહેર ગેસ વિતરણ (ઈૠઉ) માળખામાં નિર્ધારિત-સમયમાં વિકાસ શક્ય બને છે અને અધિકૃત ભૌગોલિક વિસ્તારોમાં અમલીકરણ સુવ્યવસ્થિત થાય છે.
ઘરેલુ પ્રવેશને ઝડપી બનાવવા માટે, સરકારે રાષ્ટ્રીય CGD ડ્રાઇવ 2.0ની મુદત 30 જૂન 2026 સુધી લંબાવી છે, જેમાં ઝડપી કનેક્શન આપવા, માંગનું એકત્રીકરણ અને કેન્દ્રીય એજન્સીઓ, ઈૠઉ સંસ્થાઓ તેમજ રાજ્યના વહીવટીતંત્ર વચ્ચે સંકલિત અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
