રૂા.૪ હજાર કરોડથી વધુના પાવર ડિસ્ટ્રિબ્યુશન એન્ડ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આવતીકાલે શુક્રવારે ગુજરાતની મુલાકાત્ો આવી રહૃાા છે ત્ોથી તંત્ર દ્વારા પુરત ત્ૌયારીઓ કરવામાં આવી છે.
ત્ોઓ વિશ્ર્વ પર્યાવરણ દિૃવસ પર સુરતની મુલાકાત લેનાર છે. ત્ોઓ સુરત ખાત્ોથી ગુજરાત સરકારના ઊર્જા અને પ્ોટ્રોકેમિકલ્સ વિભાગના અને પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ.ના રૂા.૪૯૫૦.૩૯ કરોડના ચાર વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે ત્ોઓ ગુજરાતમાં ટ્રાન્સિશન ન્ોટવર્ક એકસપાન્શન પ્રોજેકટનું લોકાપર્ણ કરશે. જેના થકી ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ઉચ્ચ-ક્ષમતાવાળો વીજ પ્રવાહ પહોંચાડવો શક્ય બનશે.
વડાપ્રધાનના હસ્ત્ો જે મુખ્ય પ્રોજેકટ્સનું લોકાર્પણ કરવામાં આવશે ત્ોમાં વલસાડ જિલ્લામાં વીજ ખાધ ઘટાડવાના ઉદ્દેશથી ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના કામો સામેલ છે. ચૌર્યાસી તાલુકામાં રૂા.૪૮.૨૦ કરોડના ખર્ચે નિર્મિત ૬૬ કેવી વણકલા-ઓખા સબ સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે.નરેન્દ્ર મોદૃી સુરત ખાત્ોથી દૃક્ષિણ ગુજરાતન્ો રૂા.૧૦૬૩ કરોડથી વધુના જીઆઇડીસી પ્રોજેકટસની ભેટ આપશે.વડાપ્રધાન રૂા.૧૨,૪૨૧ કરોડના રાષ્ટ્રીય ધોરી માર્ગના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે. રૂા.૭૬૮૯ કરોડના ખર્ચે નિર્મિત વડોદૃરા-મુંબઇ એકસપ્રેસ વે (પ્ોકજ ૬ અન્ો ૭)નું સોકાર્પણ પણ ત્ોઓ કરનાર છે.
