ગુજરાતની ધરતીના સપૂત શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે અવિરત 12 વર્ષના યશસ્વી કાર્યકાળ સાથે ભારતના સૌથી વધુ સમય સુધી સેવારત રહેનાર વડાપ્રધાન બન્યા છે ત્યારે આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ત્રિમંદિર, અડાલજ ખાતે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ભગવાન સહિત દેવી-દેવતાઓના દર્શન કરી આરતીમાં સહભાગી થઈને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે પ્રાર્થના કરી હતી તેમજ રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસ માટે મંગલકામના કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
રિલાયન્સ અને મેટા જામનગરમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે
રિલાયન્સ અને મેટા ભારતમાં અઈં-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવવા માટે સંમત થયા: છઈંક આ પ્રોજેક્ટમાં ડિઝાઇન, બાંધકામ,... -
સીએમઓ, આરએસએસ અને એએમસી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દૃેવાની ઇ-મેઇલથી મળી ધમકી
કોઇ વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રન્ો હાશકારો:શહેરના સંયુકત પોલીસ કમિશ્ર્નર શરદૃ િંસઘલે શરૂ કરી તપાસ અમદૃાવાદૃ... -
ગુજરાતની બે વ્યક્તિઓ પાસેથી રૂા.3 કરોડની લાંચ માંગનાર પોલીસ અધિકારીની દિલ્હીમાં ધરપકડ
સીબીઆઈએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના એક ઈન્સ્પેકટરને રૂા.3 કરોડની લાંચ માંગવાના આરોપમાં ધરપકડ કરી છે અને તે...
