મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના જન્મદિવસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના વર્ચ્યુઅલ માધ્યમથી દર્શન કરી મહાપૂજામાં જોડાયા હતા. મંદિર ટ્રસ્ટના પૂજારીશ્રીઓએ શ્રી સોમનાથ મહાદેવનો રૂદ્રાભિષેક અને વિશેષ પૂજન સંપન્ન કરાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ ખાતે લોન્ચ કરેલા સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા માટે મુખ્યમંત્રીએ રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. એટલું જ નહિ, તેમણે આ મહાપૂજા માટે સોમનાથ મંદિરે વ્યક્તિગત જઈને મહાદેવના દર્શનની પણ નેમ દર્શાવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
રાજ્યમાં 2005 પહેલાના 60 હજાર જેટલા કર્મીઓને મળશે ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ તમામ વિભાગો પાસેથી તાત્કાલીક માહિતી માંગી
પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ તમામ વિભાગો પાસેથી તાત્કાલીક માહિતી માંગી 2005 બાદ નોકરીમાં લાગેલા... -
વૃજવાણીથી 450 ક્લિોમીટરની ખેડૂતોની પદયાત્રા: જમીન સંપાદન, વીજલાઈનનો મુદ્દો દ્વારકાધીશના ચરણોમાં
રાજયમાં ઠેર ઠેર જમીન સંપાદન અને વીજ ટ્રાન્સમિશન લાઈન સહિતના મૂદે ખેડુતો દ્વારા ધરણા કરી સરકાર... -
મુખ્યમંત્રી દ્વારા સૂ રતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજ
૧ લાખ સુધીની રોકડ અને ૩૦ લાખ સુધીની લોન અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજય વિસ્તારો માટે એક...
