રાજ્યમાં વરસાદૃની શક્યતા નહિવત્ આગામી સાત દી દિવસ સુધી વાતાવરણ સૂકુ રહેવાની શક્યતા

રાજ્યમાં ચોમાસાની વિદૃાય વચ્ચે હવે વરસાદૃની શક્યતા નહિવત બની છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિૃવસ રાજ્યમાં વાતાવરણ સ્ાૂંકુ રહેવાની સંભાવના છે. હાલમાં રાજ્યમાં વરસાદૃ લાવે ત્ોવી કોઇ સિસ્ટમ સક્રિય નથી અને વરસાદૃ અંગ્ો કોઇ ચેતવણી પણ જાહેર કરવામાં આવી નથી. ત્ોમજ પવનની દિૃશા ઉત્તર-પશ્ર્ચિમથી ઉત્તર તરફની રહેવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંતોના મત્ો અલનીનોની અસરના કારણે ઓકટોબર મહિના દૃરમિયાન કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ તપામાન રહેશે એટલે કે, ઠંડકનો અનુભવ થવામાં હજુ થોડો સમય લાગી શકે ત્ોમ છે. વરસાદૃી સિસ્ટમની ગ્ોરહાજરી અન્ો અલનીનોના કારણે ઓકટોબરની શરૂઆતમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહેવાની સંભાવના છે.
આ વર્ષે ચોમાસા દૃરમિયાન રાજ્યમાં વરસાદૃની ઘટ જોવા મળી છે. રાજ્યમાં સરેરાશ ૧૧ ટકા વરસાદૃની ઘટ નોંધાઇ છે. જ્યારે સૌરાષ્ટ્ર-ક્ચ્છમાાં ૨૪ ટકા વરસાદૃની ઘટ રહી છે. કુલ વરસાદૃ નોંધાયો છે.
જો કે, હાલ વરસાદૃ માટે અનુકૂળ કોઇ સિસ્ટમ ન હોવાથી આગામી દિૃવસોમાં નોંધપાત્ર વરસાદૃની શક્યતા ઓછી છે. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં દિૃવસ અને રાતનું તાપમાન સામાય કરતા વધુ નોંધાયું હતું. જ્યારે બાકીના વિસ્તારમાં સામાન્ય રહૃાું હતું. કંડલા એરપોર્ટ ખાત્ો સૌથી વધુ તાપમાન ૩૮.૮ ડિગ્રી સ્ોસ્લિયસ નોંધાયું હતું. અન્ો ગાંધીનગર ખાત્ો સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી સ્ોસ્લિયસ નોંધાયું હતું.

રિલેટેડ ન્યૂઝ