કુંડારીયા કેન્સર પ્રિવેન્સન ફાઉન્ડેશન, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ઉમુર સેહત (કાલાવડ) અને હેલ્પર હેન્ડ ગૠઘ દ્વારા કાલાવડ ખાતે આયોજીત ફ્રી હેલ્થ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું,આ કેમ્પમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા,શહેર ભાજપ પ્રમુખ નિરવભાઈ ભટ્ટ,મહામંત્રી કિશોરભાઈ નીમાવાત, પ્રફુલ્લભાઈ રાખોલિયા,ઝુઝર ડગરી,હુશેન સાદીકોટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ હેલ્થ કેમ્પમાં લાભ લીધો હતું. (તસવીર: રાજુ રામોલિયા)
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કેન્દ્રીય બજેટ અંગે યુવા સંવાદ
બજેટ સર્વજન હિતાય, સર્વજન સુખાય: મેરજા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું. જે... -
બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા મહિલાઓ માટે કેન્સર જનજાગૃતિ સેમીનાર
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા મહિલાઓ માટે કેન્સર અંગે એક જાગૃતિ સેમિનાર યોજાયો હતો.આ કાર્યક્રમ... -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં ત્રિ-દિવસીય ડિજીટલ ફિલ્મ મેકીંગ વર્કશોપ
તા. 17 થી 19 ફેબ્રુઆરી ફિલ્મ મેકર કમલેશ ઉદાસી – તાલીમ આપશે: 13 ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન...
