ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-29નાં 3 વર્ષ માટે પ્રમુખ તથા કારોબારીના સભ્યો માટેની ચુંટણી યોજવામાં આવેલ, જે બિન હરીફ થયેલ છે. એસોસીએશનના પ્રમુખપદે યુવા ઉદ્યોગપતિ જીગ્નેશભાઈ સવાણી તથા કારોબારી સમિતિમાં સર્વ નીરવભાઈ જે. વાંછાણી, આનંદભાઈ કે. શાહ, રમેશભાઈ એચ. રાજાણી, ઉપેનભાઈ આર. ભટ્ટ, ઇશાનભાઈ એ. મોદી, નલીનભાઈ આર. મેહતા, પ્રતિકભાઈ જી. સુરેજા, આબિદભાઈ હમીદાણી, પરેશભાઈ વી. હાંસલિયા અને ખોડાભાઈ પી. જાખણીયા બિનહરીફ ચૂંટાયેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી રતનમોહિનીની પ્રથમ પુણ્યતિથિએ ‘વિશ્ર્વ એકતા દિવસ’ ઉજવાયો
બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી રતનમોહિનીની પ્રથમ પુણ્યતિથિ બુધવારે ’વિશ્વ એકતા દિવસ’ તરીકે મનાવવામાં... -
સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીની નોન ટીચીંગ સ્ટાફની ભરતીમાં લેખીત પરીક્ષા પાસ કરનારા 30 ગેરલાયક ઠરતા દેકારો
તાત્કાલીક પગલા ભરવાની માંગ સાથે ઉમેદવારોની કુલપતિ-રજિસ્ટ્રારને રજુઆત સૌરાષ્ટ્ર યુનિ.ના નોનટીચીંગ સ્ટાફની ભરતી માટે ગત તા.16... -
જાફરાબાદના ટીંબીના વેપારી સાથે સસ્તી લોન અપાવવાના બહાને રૂા.1.55 લાખની ઠગાઇ
યસ ફાઇનાન્સમાંથી ઓછા વ્યાજ દરની લોન અપાવવાની લાલચ આપી યુવકને શીશામાં ઉતારાયો હતો: આરોપીઓ સામે પોલીસમાં...
