વિવિધ માંગણીઓ અંગે કલેક્ટરને રજૂઆત
બોટાદ નગર પ્રાથમિક શિક્ષક સંઘ ઘટક બોટાદ ના નેતૃત્વ હેઠળ કલેક્ટર કચેરી બોટાદ ખાતે 12:00 કલાકે યોજાયેલ ધરણા, રેલી, અને આવેદન પત્ર આપવા બાબતના આયોજન માં ભાગ લેનાર અને સહકાર આપનાર, બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહેનાર બોટાદ જિલ્લા ના તમામ શિક્ષક ભાઈ બહેનો, સહદેવસિંહ ગોહિલ (પ્રમુખ ),ભાવેશભાઈ મકવાણા (મહામંત્રી બોટાદ ), વનરાજભાઈ ખાચર (પ્રમુખ બોટાદ, કલ્પેશભાઈ મોરી (પ્રમુખ બરવાળા ),રણજીતભાઇ ગોવાળિયા ( ઉપ.પ્રમુખ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ બોટાદ),સંઘ ના તમામ હોદ્દેદારો, પ્રેસ મીડિયાના મિત્રો સહુ એ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
