અમેરિકાના મિનિયાપલીસમાં અત્યારસુધીનું સૌથી મોટું ઈમિગ્રેશન ઓપરેશન શરૂ થવા જઈ રહ્યું છે જેમાં પહેલીવાર એક-એક ઘરમાં ઘૂસીને ઈંઈઊના એજન્ટ્સ ઈલીગલ ઈમિગ્રન્ટ્સને પકડશે. સાથે જ વર્ક પરમિટ વિના કામ કરતા અને તેમને કામ પર રાખનારા ઓનર્સ સામે પણ કડક કાર્યવાહી કરાશે. આમ તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને શિકાગો, કઅ, મેમ્ફિસ અને શાર્લટ સહિતના શહેરોમાં આવા મોટા ઓપરેશન્સ હાથ ધર્યા છે પરંતુ આ ઓપરેશન જેવી તૈયારી હજુ સુધી કરવામાં નથી આવી.ફેડરલ ઈમિગ્રેશન ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે મિનિયાપલીસ એરિયામાં થનારા ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ માટે બે હજાર જેટલા એજન્ટ્સને તૈનાત કરવામાં આવી રહ્યા છે.
રિલેટેડ ન્યૂઝ
-
ભારત પર ૫૦૦% ટેરિફ લાદૃવાની ટ્રમ્પની ધમકી
રશિયા પાસ્ોથી ક્રુડત્ોલ ખરીદૃનાર ભારત-ચીન-બ્રાઝિલ હવે નિશાન પર ભારત માટે મોટો પડકાર સર્જાશે વોશિંગ્ટન: વેનેઝુએલાના ક્રુડતેલ... -
ઉત્તર – પૂર્વના બર્ફીલા પવનોના આક્રમણને પગલે… સૌરાષ્ટ્ર ટાઢુ બોળ: નલિયા, અમરેલી 9 ડિગ્રીએ ઠુંઠવાયું
રાજકોટમાં 1ર, ભુજમાં 11.8, ડિસામાં 1ર:, જુનાગઢ, જામનગરમાં 13 ડિગ્રી સેલ્સીયસ તાપમાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે... -
સોમનાથ સાનિધ્યે વડાપ્રધાનની પ્રેરણાથી યોજાશે ભક્તિ શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ
10મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પધારશે ભવ્ય રોડ-શો અને જનસભાને સંબોધશે સોમનાથ પર ગઝનીના આક્રમણના...
