બાંગ્લાદૃેશના ગાઝીપુર જિલ્લામાં હિન્દૃુ વેપારી સાથે નજીવા મુદ્દે તકરાર કરી માર મારી નાખવાની ઘટના બની છે. ઝાડ પરથી કેળાં ચોર્યા હોવાનો આરોપ લગાવી પતિ-પત્ની અને પુત્ર ક્રરતાપૂર્વક લઘુમતિ વેપારી પર તૂટી પડ્યા હતા. તેને ક્રરતાપૂર્વક માર મારી રહેંસી નાખ્યો હતો. ગાઝીપુરના કાલિગંજ વિસ્તારમાં લિટન ચંદ્ર ઘોષ (ઉ.વ. ૫૫) બૈસાખી સ્વીટમીટ એન્ડ હોટલ નામથી દૃુકાન ધરાવે છે. આ જ વિસ્તારમાં રહેતા સ્વપ્ન મિયા (ઉ.વ. ૫૫), તેની પત્ની માજેદૃા ખાતુન (ઉ.વ. ૪૫) અને દૃીકરો માસુમ મિયા (ઉ.વ. ૨૮) કેળાનું ઝાડ ધરાવે છે. તેઓ શનિવારે લિટનની દૃુકાન પર આવ્યા હતા અને તેની દૃુકાનમાં જોવા મળેલી કેળાની લૂમ પોતાના ઝાડ પરથી ચોરી હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, મિયા પરિવારે લિટનને મુક્કા અને લાતો મારી હતી. જેના કારણે તે જમીન પર પડી ગયો હતો અને સ્થળ પર જ મોત નીપજ્યુ હતું. બાંગ્લાદૃેશમાં લઘુમતીઓની સલામતી બાબતે િંચતાજનક માહોલ ઊભો થઈ રહૃાો છે. ૧ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી દૃરમિયાન બાંગ્લાદૃેશમાં નજીવા કારણોસર અથવા કોઈ કારણ વગર ૧૫ લઘુમતી હિન્દૃુઓને ક્રરતા પૂર્વક રહેંસી નાખવામાં આવ્યા છે. કટ્ટરવાદૃીઓને મળી રહેલા છૂટા દૃોરના કારણે બાંગ્લાદૃેશમાં હિન્દૃુ ઉપરાંતના લઘુમતીમાં પણ િંચતા ફેલાઈ છે. બાંગ્લાદૃેશ સરકારે આ ઘટનાને લઘુમતી પરના અત્યાચાર તરીકે ઓળખવાના બદૃલે તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે આરોપીઓની ધરપકડ કરી અને ઘોષના મૃત્યુ સુધી દૃોરી જનારા પરિબળો અંગે તપાસ હાથ ધરી છે. બાંગ્લાદૃેશમાં લઘુમતીઓની હત્યાના સંખ્યાબંધ બનાવો બની રહૃાા છે. ચૂંટણીનો સમય નજીકમાં છે ત્યારે વધી રહેલી કટ્ટરતા મામલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનો પણ િંચતા વ્યક્ત કરી રહૃાા છે. બાંગ્લાદૃેશ સરકારે લઘુમતી સમાજને નિંચત રહેવા સલાહ આપી છે, પરંતુ પોલીસ કે સરકારનો કટ્ટરપંથીઓ પર કો ઈ અંકુશ રહૃાો નથી.
રિલેટેડ ન્યૂઝ
-
જેઇઇ-૨૦૨૬ની આજથી પરીક્ષા શરૂ
એન્જિનિયિંરગ કોલેજોમાં પ્રવેશ માટેની JEE Main 2026 પરીક્ષાની ત્ૌયારીઓ પ્ાૂર્ણ થઇ ગઇ છે. ન્ોશનલ ટેર્િંસ્ટગ એન્જસી... -
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા છેલ્લી ઘડીએ મોટો વળાંક
ટ્રમ્પને નેતન્યાહૂએ હુમલો ન કરવા મનાવ્યાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા છેલ્લી ઘડીએ મોટો... -
આજથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી૨૦ શ્રેણીનો પ્રારંભ
વનડે શ્રેણી જીત્યા બાદૃ ન્યુઝીલેન્ડ ટીમનો જુસ્સો વધ્યો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી૨૦ શ્રેણીનો...
