ચીન પોતાન્ો એક જવાબદૃાર અને સ્થિર શક્તિના સ્વરૂપમાં પ્રગટ કરી રહૃાું છે, અમેરિકાની નબળાઇઓન્ો પારખી ચીન્ો પોતાના સંસાધનો પર પકડ વધુ મજબ્ાૂત કરી છે
વૈશ્ર્વિક અર્થ વ્યવસ્થાન્ો હચમચાવી નાખી ૩૯ દિૃવસ સુધી મહાયુધ્ધ થયું હતું અન્ો ત્ોનું પરિણામ ઇરાન અન્ો અમેરિકા વચ્ચે બ્ો સપ્તાહની મુદૃત સુધી પરસ્પર યુધ્ધ કરવું નહીં ત્ોવી સમજૂતીથી હાલ પુરતું મુલત્વી રહૃાું છે.
વર્ષોથી ચાલ્યો આવતો ટકરાવ થોડા સમય માટે ભલે બંધ રહૃાો હોય પરંતુ આ યુધ્ધન્ો ટાળી શકાશે નહીં આ મહાયુધ્ધમાં સંકળાયેલા દૃેશોન્ો અનિશ્ર્ચિતતા સિવાય કશું પ્રાપ્ત થયું નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ ભલે વધારે રૂપિયા અન્ો સુર્વણ યુગના સ્વપ્ના પ્રજાન્ો દૃેખાડી રહૃાા હોય નફો એ ખેલાડીના ખાતામાં ગયો છે જે યુધ્ધ લડવા મેદૃાન પર ઉતર્યું નથી અને ત્ો દૃેશનું નામ છે ચીન.
યુધ્ધની શરૂઆતમાં અમેરિકાના હુમલાન્ો ચીનની ઊર્જા સુરક્ષા હવે ખતમ થઇ જશે ત્ોવી વાત વહેતી મૂકવામાં આવી હતી. પરંતુ આ વાત સામે આવી કે વેન્ોઝુએલા તથા ઇરાનનું પતન ચીનના મહત્વપ્ાૂર્ણ જે ગ્ોસ અને ઊર્જાના સ્ત્રોત છે ત્ોન્ો નષ્ટ કરવામાં આવશે આથી ચીનની કમર હંમેશા માટે ત્ાૂટી જશે અથવા ચીનના જે ગઠબંધનો છે ત્ો સાવ બિન ઉપયોગી પ્ાૂરવાર થશે. આ વાત લખવામાં અન્ો સાંભળવામાં જેટલી સરળ લાગ્ો છે ત્ોટલી જ આ વાત ભ્રામક છે. ઘણા પરિપ્રેશ્યમાં આ મહાયુધ્ધથી ચીન વધુ મજબ્ાૂત અન્ો સક્ષમ બન્યું છે અન્ો પશ્ર્ચિમના ક્ષેત્રોમાં હવે ચીનનું વર્ચસ્વ વધ્યું છે.
ઇરાન અન્ો વેન્ોઝુએલાના ત્ોલ પર ચિનની નિર્ભરતાન્ો બણગા ફુંકીન્ો રજૂ કરવામાં આવતી હતી. અલબત્ત ચીનનું માત્ર ૧૭ ટકા ત્ોલ આ દૃેશોમાંથી આવી રહૃાું છે આથી સાચી બાબત આ છે કે, ઉર્જા સ્ત્રોતમાં વિવિધતા લાવવા, વિશાળ ત્ોલ ભંડાર બતાવવો તથા અસ્ાૂરક્ષિત આયાત માર્ગો પર નિર્ભરતા ઘટાડવાની રણનીતિ એ ચીનન્ો આયાત સંકટોની વિરૂધ્ધ ભારત, જાપાન તથા દૃક્ષિણ કોરિયા જેવા મોટા આયાત કરતા દૃેશોથી વધુ સુઢ બનાવ્યું છે.
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હરિફો સામે હારી જવું ત્ો પણ એક પ્રકારનો વિજય છે. ભલે ચીન ત્ોલ અને ગ્ોસ ખાડીમાંથી આયાત કરે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન્ો નૌસ્ૌનિક નાકાબંધી કરી સુરક્ષિત ૧૬ હજાર કિ.મી. લાંબી પાઇપ લાઇન જમીનમાં નાખી છે અને ચીન્ો પોતાની નવીનીકરણ ઉર્જા ક્ષમતાન્ો રાષ્ટ્રીય ગ્રીડના ૬૦ ટકા સુધી પહોંચાડી છે.
ચીનની પાસ્ો એક અરબ ૪૦ કરોડ બ્ોરલ મતલબ કે ૧૨૦ દિૃવસ સુધી ચાલે ત્ોટલો ગ્ોસ અન્ો પ્ોટ્રોલનો ભંડાર છે ત્યારે ખાડી બંધ કરવામાં આવે તો પણ ચીનની અર્થવ્યવસ્થન્ો કોઇ અસર થાય ત્ોમ નથી. ચીનના ઉર્જા મિશ્રણમાં ત્ોલ અને ગ્ોસની માત્રા ઓછી છે જ્યારે કોલસો હજુ પણ મુખ્ય વિકલ્પ છે કોલસાન્ો સંપ્ાૂર્ણપણે સળગાવ્યા વગર ત્ોેન્ો સ્વચ્છ ઇંધણ ગ્ોસમાં ફેરફાર કરવાની ટેકનીકમાં રોકાણ કરી ચીન્ો પોતાની ઉર્જા ક્ષમતાન્ો વધુ મજબ્ાૂત કરી છે.
ચીનની સરકાર પોતાના દૃેશમાં ત્ોલ ક્ષેત્રે કામ કરતાં યંત્રો, નિકાસ પર પ્રતિબંધ અન્ો આંતરિક આયાત શ્રૃંખલાન્ો જાળવી રાખવા કડક નિયંત્રણો રાખે ત્ોવી સરકાર પાસ્ો ક્ષમતા છે. આ નિયંત્રણોથી વહીવટી તંત્ર બજારમાં થતી અફડા-તફડીન્ો અટકાવી શકે છે ત્ોલ અને ગ્ોસની િંકમતો સ્થિર રાખવા પણ સરકારન્ો અધિકાર પ્રાપ્ત થાય છે. આ બધા કારણોન્ો લીધે વૈશ્ર્વિક સ્તરે ઉથલ પાથલ થવા છતાં ચીનના નાગરિકોમાં અસંતોષ ફેલાયો ન હતો અન્ો આર્થિક હાહાકારના સંકેતો આ મહાયુધ્ધ દૃરમ્યાન જોવા મળ્યા ન હતા.
ચીન અગાઉથી સૌર ઉપકરણો, બ્ોટરી, ઇલેકટ્રિક વાહનો, તથા અન્ય ઉપયોગી વસ્તુઓના ઉત્પાદૃનમાં અગ્રણી છે. ઘણા દૃેશો ચીનની ઉર્જા ઉતપાદૃનન્ો અસ્થિર ગ્રીડ વિજળીના સ્વરૂપમાં પ્રાપ્ત કરી રહૃાા છે. ઉર્જા સંકટનો સામનો કરી રહેલા દૃેશો હવે આયાત કરવામાં આવતા ઇંધણના વિકલ્પ રૂપ્ો સસ્તા વિકલ્પો શોધી રહૃાા છે જેનાથી ચીનનો આર્થિક પ્રભાવ વધ્યો છે.
યુધ્ધમાં ભાગ લીધા વગર ચીન્ો આ સંઘર્ષમાં આધુનિક યુધ્ધ કૌશલ્ય, કૃત્રિમ બુધ્ધિમત્તા અને જે ડ્રોન હુમલા થયા છે ત્ોમાંથી બોધપાઠ મેળવ્યો છે. યુધ્ધના શરૂઆતના ૯૬ કલાકમાં ૯૦૦થી વધુ મિસાઇલનો ઉપયોગ થતા વિશ્ર્વની કુલ મિસાઇલ ઉત્પાદૃન ક્ષમતાન્ો પછડાટ આપી છે. અતિ આધુનિક રક્ષા પ્રણાલીઓ માટે જરૂરી ગ્ૌલિયમ, નિયોડિમિયમ તથા સ્ૌમરિયમ જેવી દૃુર્લભ ખનીજો પર ચીનનું વર્ચસ્વ છે. ગ્ૌલિયમની ૮૮ ટકા વૈશ્ર્વિક આયાત એક માત્ર ચિનના નિયંત્રણમાં છે આથી કહી શકાય કે, અમેરિકા પોતાના શસ્ત્રોન્ો બનાવવા તથા વેચવા પર ચીન પર નીર્ભર રહેશે.
ચીન્ો સારી સોદૃાબાજી કરી છે જેમાં દૃવાઓ, સ્ોમિકન્ડકટર ચીપ્સ તથા આયાત શ્રૃખલામાં અવરોધ ઉભા કર્યા છે.
