અમેરિકા, ઇઝરાયલ અન્ો ઇરાન વચ્ચે સ્ૌન્ય સંઘર્ષ થતા અન્ોક અપરિવર્તનશીલ વિકારો ઉત્પન્ન થયા છે. આમાં સૌથી વધુ િંચતાજનક બાબત સ્વાસ્થ્ય સબંધી તકલીફો છે.
બિજા વિશ્ર્વ યુધ્ધ પછી અમુક રાષ્ટ્રોમાં બિમારી તથા મૃત્યુની રીતો બદૃલાઇ ચૂકી હતી. ત્યારબાદૃ તુલનાત્મક સ્વરૂપ્ો જ્યારે વિશ્ર્વના દૃેશોમાં શાંતિની સ્થાપના થઇ ચૂકી હતી ત્યારબાદૃ ફરીથી યુધ્ધ ચાલુ થયું હતું.
વર્તમાન સમયમાં ચાલતા મહાયુધ્ધથી દૃરેક દૃેશના નાગરિકો માટે સ્વાસ્થ્યના સ્વરૂપમાં પડકાર હશે જાપાન પર થયેલા પરમાણું હુમલાન્ો જો બાદૃ કરવામાં આવે તો હવેના સમયમાં કોઇપણ દૃેશો વચ્ચે યુધ્ધ આકાશ માર્ગ્ો અથવા જળ માર્ગ્ો વધુ થઇ રહૃાા છે.
સ્વાસ્થ્યની ષ્ટિએ જો આ યુધ્ધન્ો જોવામાં આવે તો જમીન પર જો યુધ્ધ લડાયા હતા ત્ોમાં સામાન્ય રીત્ો ઇજા થવા અથવા મૃત્યુ થવું ઉપરાંત સ્ૌનિકોના મૃતદૃેહમાંથી સંક્રમણ થતા વિવિધ પ્રકારના રોગો નાગરિકોન્ો થતા હતા.
હવે સામ-સામે યુધ્ધ કરવાના બદૃલે દૃૂર સુધી હુમલા થઇ શકે ત્ોવા શસ્ત્રોનો ઉપયોગ વધ્યો છે. હથિયારો તથા ભારે નુકસાન કરી શકે ત્ોવા શસ્ત્રોના ઉપયોગમાં લેવાતી સામગ્રી માત્ર જે-ત્ો દૃેશન્ો વધુ નુકસાન કરતી નથી. પરંતુ આ સાધનોમાંથી છૂટતી સામગ્રી દ્વારા જે-ત્ો દૃેશનું પર્યાવરણ ગંભીર રીત્ો બગડે છે.
આ રીત્ો જો મારક હથિયારો જો સમુદ્ર અથવા જળાશયોમાં પડે તો જળચર પ્રાણીઓના પણ મોત થાય છે અને પાણી અશુધ્ધ બન્ો છે. યુધ્ધના પરિણામે સ્વાસ્થ્ય સંબંધી ઉપાધી દૃરેક વ્યક્તિઓન્ો થાય છે એટલું જ નહીં પશુ, પર્યાવરણ વનસ્પતી, જમીન વગ્ોરેન્ો પણ ગંભીર અસર કરે છે.
વારંવાર થતા હુમલાઓના કારણે જો વ્યક્તિનું સ્વાસ્થ્ય યોગ્ય ન હોય અન્ો રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય તો વ્યક્તિ ઘણી બિમારીના સકંજામાં સપડાય છે. આ અસામાન્ય પરિસ્થિતિનું નિર્માણ થયા બાદૃ દૃરેક દૃેશની અર્થ વ્યવસ્થા, ચિકિત્સાનું ક્ષેત્ર, અન્ો ત્ોન્ો સંલગ્ન ક્ષેત્રોમાં વિપરિત અસર થતી હોય છે.
આથી રોગ પ્રતિકાર માટે આપવામાં આવતી રસી, સર્ગભા મહિલાઓ, વયોવૃધ્ધ નાગરિકો, બાળકો, વગ્ોરેની દૃેખભાળ રાખવા માટે સરકાર તથા પરિવાર પર આર્થિક બોજો વધુ પડે છે.
આથી સમયસર તબીબી સારવાર મળી ન શક્વાના કારણે દૃર્દૃી લાંબી બિમારીમાં સપડાય છે અથવા મોતન્ો ભેટે છે. પરોક્ષ રીત્ો સ્વાસ્થ્ય પર વિપરિત અસર થાય ત્ોવા વિસ્ફોટકો મોટી માત્રામાં અન્ય દૃેશો દ્વારા હરીફ દૃેશો પર ઝિંકવામાં આવતા હોય છે તથા દૃૂર સુધી ફેંકાતા શસ્ત્રોમાં જીવાશ્યમ ઇંધણનો ઉપયોગ કરવામાં આવી રહૃાો છે.
અલબત્ત તીવ્ર રેડિયોએક્ટિવ પદૃાર્થોનો યુધ્ધમાં ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ ક્ષીણ યુરેનિયમ સુરક્ષિત છે ત્ોમ જણાવી યુધ્ધ દૃરમ્યાન ત્ોનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. પરમાણું શસ્ત્રોમાં મુખ્ય વસ્તુ યુરેનિયમ હોય છે. યુરેનીયમ વપરાઇ ગયા બાદૃ ત્ોના કિરણોથી થતી અસરોન્ો નકારી શકાય નહીં.
જાપાનના હિરોસીમા અને નાગાસિકામાં પરમાણું વિસ્ફોટ કરવામાં આવ્યો હતો ત્યારબાદૃ દૃાયકાઓ સુધી ત્ોની જૈવ વિવિધતા પરના સક્રિય પ્રભાવતી અસર નાગરિકો પર થઇ હતી. આથી આ બાબતન્ો માનવી યોગ્ય છે કે, પરમાણુ વિસ્ફોટ ઉપરાંત વાતાવરણમાં અન્ય જોખમી સામગ્રી પ્રસરી જાય તો ત્ોની વિપરિત અસરો માનવજાત પર થઇ શકે છે.
શસ્ત્રો તથા વિસ્ફોટક સામગ્રીમાં શસ્ત્રો તથા વિસ્ફોટક સામગ્રીમાં ઉપયોગમાં લેવાતા ઝેરી પદૃાર્થો ઉપરાંત ત્ોેન્ો ઘાતક બનાવતા રસાયણોની ઉર્જા અન્ો સાથે કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયાથી જે ત્ો દૃેશના વાતાવરણમાં ગંભીર અસર પડે છે અન્ો મોટી માત્રામાં પ્રદૃૂષણ ફેલાય છે.
જેવી રીત્ો ભારેખમ ધાતુઓ જેવી કે, શીશું, કોપર, નિકલ, િંઝક, વગ્ોરેનો રસાયણો સાથે ઉપયોગ કરવામાં આવતા ભવિષ્યમાં નાગરિકો કેન્સર જેવી બિમારીઓનો ભોગ બનતા હોય છે આ પ્રકારે ભારે વિસ્ફોટકો બનાવવા વિભિન્ન રસાયણોનો ઉપયોગ થાય છે.
કમનસીબ્ો હવે ટેકનોલોજીએ આધુનિક સ્વરૂપ અપનાવ્યું છે આથી યુધ્ધ દૃરમ્યાન ઉપયોગમાં લેવાતી વિવિધ વિસ્ફોટક સામગ્રીની અસર હવે ઓછી કરી શકાતી નથી. અમુક ધાતુઓ જલ્દૃી નષ્ટ થતી નથી આથી માનવીઓ, પશુઓ, શ્ર્વાસ તથા દૃય સંબંધી બિમારીમાં ઝડપથી સપડાય છે.
