ઓપરેશન િંસદૃૂરને એક વર્ષ થવા જઇ રહૃાું છે ત્યારે હવાઇ સુરક્ષાને લઇને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. રશિયાએ ભારતને સોંપવામાં આવનારી એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ રવાના કરી દૃીધી છે. જે મે મહિનાના મધ્ય સુધીમાં ભારત સુધી પહોંચી જવાની શક્યતાઓ છે. જ્યારે પાંચમી એર ડિફેન્સ આ વર્ષે નવેમ્બર મહિનામાં ભારતમાં પહોંચવાની શક્યતાઓ છે. જે ચોથી એર ડિફેન્સ સિસ્ટમ હાલ રવાના કરાઇ છે તેને રાજસ્થાનમાં પાકિસ્તાન સરહદૃે તૈનાત કરવામાં આવી શકે છે. ભારતીય એરફોર્સના અધિકારીઓએ ૧૮ એપ્રીલના રોજ ભારત આવનારી આ ચોથી સિસ્ટમનું પ્રી-ડિસ્પેચ નિરીક્ષણ પુરુ કરી દૃીધુ છે. જે બાદૃ ગત સપ્તાહે તેને રશિયાથી ભારત માટે શિપ કરી દૃેવામાં આવી હતી. પાકિસ્તાન વિરૂદ્ધ મિસાઇલ રક્ષા ગ્રિડને અભેદ્ય બનાવવા માટે આ નવી સિસ્ટમને રાજસ્થાન સેક્ટરમાં તૈનાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
રિલેટેડ ન્યૂઝ
-
અચાનક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા દેશનાં અનેક ભાગોમાં પ્રિ-મોન્સુનની એન્ટ્રી!
એપ્રિલના અંતમાં તીવ્ર ગરમી અને હવામાનમાં અચાનક ફેરફાર આવતા દેશમાં પ્રી-મોન્સૂનનું આગમન થઈ ગયું છે. વાવાઝોડા... -
પં.બંગાળમાં બીજા તબક્કામાં ૯૪ ટકા મતદૃાન
ઠેર ઠેર િંહસા સાથે મતદૃાન લોહિયાળ પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા અન્ો અંતિમ તબક્કામાં ૧૪૨... -
બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની જીતના નિર્દૃેશ
પાંચ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર કેરળમાં ૧૦ વર્ષ બાદૃ કોંગ્રેસ ગઠબંધનની સરકાર: તામિલનાડુમાં ડીએમકેન્ો...
