અમેરિકાની ટૅરિફની ધમકીઓ વચ્ચે ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે કલમ ૩૦૧ની કાર્યવાહી હેઠળ ઊભા થયેલા વેપાર મુદ્દે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે, ભારતીય વાણિજ્ય મંત્રાલયે કહૃાું કે, ’દૃેશ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા ટ્રેડ માળખા અનુસાર કરારને આખરી ઓપ આપવા માટે અમેરિકા સાથે સમાંતર રીતે ચર્ચા કરી રહૃાો છે. આ સ્થિતિ પર ઝીણવટભરી નજર રખાઈ રહી છે. જેથી સ્થાનિક નિકાસકારોના હિતોનું રક્ષણ કરી શકાય.’
રિલેટેડ ન્યૂઝ
-
ભારતને આપેલી રશિયન ક્રુડ ખરીદીની છૂટ સમાપ્ત થશે,અમેરિકાએ ફરી ચિંતા વધારી
અમેરિકી વિદૃેશમંત્રી રૂબિયોએ જ વિરોધ કર્યો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષની વચ્ચે વૈશ્વિક... -
ભારત ઉપર અમેરિકા લાદૃશે વધુ ૧૨.૫ % ટેરિફ
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર (મ્છ) અંગે વાટાઘાટો ચાલી રહી છે. દૃરમિયાન, યુએસએ એક એવુ... -
ઇરાનનો કુવૈત-બહેરીન પર મિસાઇલ હુમલો
એક સપ્તાહમાં સમજાુતિના ટ્રમ્પના દૃાવા વચ્ચે ફરી હુમલા શરૂ એક સપ્તાહમાં સમજુતી થઇ જવાના અમેરિકી પ્રમુખ...
