જંક ફૂડ માટે બ્રિટન જેવો કાયદૃો ભારતમાં લાવવો જરૂરી

બ્રિટનની સરકારે રાત્રીના ૯ વાગ્યા પહેલા ટીવી તથા ઓન લાઇન પ્લેટફોર્મ પર જંક ફૂડની જાહેરાતો પ્રત્યે પ્રતિબંધ મૂક્યોે છે આ પ્રતિબંધ એ ખાદ્ય પદૃાર્થો પર છે જેમાં ફેટ, મીઠુ અને ખાંડની માત્રાનું પ્રમાણ વધુ છે

બાળકોના આહારમાં પૌષ્ટિક તત્વો સિવાય હાનિકારક જંક ફુડનો સમાવેશ થઇ જતા મેદૃસ્વીતા અને ત્ોન્ો લગતી બિમારીઓનું પ્રમાણ સતત વધી રહૃાું છે. આ મામલે તબીબો વારંવાર જરૂરી ચેતવણી આપતા હોય છે છતાં મોટા ભાગના બાળકો પૌષ્ટિક આહાર લેવાના સ્થાન્ો જંક ફૂડ તથા કાર્બોન્ોટેડ ઠંડા પીણાનું સ્ોવન કરી રહૃાા છે.
આ વસ્તુઓ આરોગવાથી બાળકોમાં મેદૃસ્વીતા, નબળાઇ તથા માનસિક બિમારીનું પ્રમાણ નોંધપાત્ર રીત્ો વધી રહૃાું છે. એટલું જ નહીં ગર્ભવતી મહિલાઓ આ જીવનશૈલીથી બહાર નથી જેની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે.
જંક ફૂડના સ્ોવનથી થતા રોગોની ચિંતા વિશે બ્રિટનમાં એક આદૃેશ કરવામાં આવ્યો છે આ આદૃેશ અંતર્ગત ત્યાની સરકારે રાત્રીના ૯ વાગ્યા પહેલા ટીવી તથા ઓનલાઇન પ્લેટફોર્મ પર જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે.
આ પ્રતિબંધ એ ખાદ્ય પદૃાર્થો પર મૂકવામાં આવ્યો જેમાં ફેટ, મીઠું અન્ો ખાંડનું પ્રમાણ વધુ હોય છે. આથી ભારતમાં આવા મામલાઓમાં કાયદૃા વધુ કડક કરવાની જરૂર ઉભી થઇ છે.
આ વાત જગજાહેર છે કે, બાળકો જે જુએ છે ત્ો મેળવવા વધુ પ્રયત્ન કરે છે. રંગીન પ્ોકેટ્સ કાર્ટુનના પાત્ર, આકર્ષક સ્લોગનથી બાળકો લલચાતા હોય છે. જાહેરાતો પ્રત્યે આકર્ષણ પાછળ આ વાતનું પ્રમાણ છે કે, બાળકો પૌષ્ટિક ભોજન પ્રત્યે લગાવ રાખતા ઓછા થયા છે.
આથી વિજ્ઞાપનો દ્વારા થતા આકર્ષણન્ો રોકવા બ્રિટન સરકારે જે પગલાં લીધા છે ત્ોમાં વેપારના હિતોના સ્થાન્ો બાળકોના સ્વાસ્થ્યની િંચતા કરવામાં આવી છે જ્યારે ભારતમાં ગ્ોરમાર્ગ્ો દૃોરનાર જાહેરાતો પર સરકારે જે દિૃશા-નિર્દૃેશ જાહેર કર્યા છે ત્ોનું યોગ્ય રીત્ો પાલન થતું નથી.
આથી જંક ફૂડ સાથે સંકળાયેલા સમય ન્ો નિશ્ર્ચિત કરી શકાતો નથી. શાળા તથા કોલેજોની નજીક જંક ફૂડ તથા તમાકુના ઉત્પાદૃનો વેચાવા ન જોઇે ત્ોવા આદૃેશનું પાલન યોગ્ય રીત્ો થતુ નથી આપણા દૃેશમાં બાળકોના નાસ્તાના ડબ્બામાં સ્વાસ્થ્યન્ો ફાયદૃો થાય ત્ોવી વસ્તુઓ ઓછી પરંતુ જંકફુડનું પ્રમાણ નાસ્તાના ડબ્બામાં વધુ હોય છે.
દૃેશમાં હવે પરિવારોમાં પણ બાળકના સ્વાસ્થ્ય પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહૃાા છે.અને માવતર જ બાળકન્ો જંક ફૂડ આરોગવા માટે આપ્ો છે. માતા-પિતા વાત જાણતા હોવા છતાં બાળક પ્રત્યે પ્રેમ હોવાથી ત્ોન્ો જંક ફૂડ આપ્ો છે આ સંકટના સામે હવે બાળકો માટે આકાશ નીચે રમવા માટે મેદૃાનોની સંખ્યા લગભગ રહી જ નથી.
ત્યારે આપણે આ વાત ભૂલવી ન જોઇએ કે માત્ર બાળકો નહીં દૃરેક વયના લોકોન્ો ભલે જંક ફૂડ આરોગવું સારૂ લાગતું હોય, પરંતુ સ્વાસ્થ્યની ષ્ટિએ જંક ફૂડ સહુન્ો બિમારીના દ્વારા સુધી પહોંચાડી શકે છે.
આથી હવે સમય આવી ગયો છે કે, બ્રિટનની માફક ભારતમાં જંક ફૂડની જાહેરાતો માટે સમય મર્યાદૃા નક્કી કરવામાં આવે. બાળકોન્ો દૃાદૃી અને કાકીના જમાનાના પૌષ્ટિક વ્યંજનો વિશે માહિતી આપવા જોઇએ શાળા સ્તરેથી આ કામ સારી રીત્ો થઇ શકે છે. સમાજ, સરકાર અને સમાજ સુધારકોએ મળીન્ો નક્કર પગલાં ભરવાનો સમય આવી ગયો છે. આથી બાળકો સ્વસ્થ બની શકે. બાળકો જો વધુ પડતું જંક ફૂડ ખાય તો સૌથી પ્રથમ બાળકન્ો પાચનની સમસ્યા ઉભી થાય છે જંક ફૂડમાં ફાઇબરનું પ્રમાણ નહીવત હોય છે આથી બાળકન્ો કબજીયાત, એસ્ોડિટી, અન્ો પ્ોટમાં ગ્ોસ થવાની શક્યતાનું પ્રમાણ વધે છે. એસ્ોડિટીનું પ્રમાણ વધી જતા શરીરમાં અન્ય તકલીફો ઉપસ્થિત થતી હોય છે.
ઉપરાંત હાલના સમયમાં બાળકોમાં પણ ટાઇપ-૨ ડાયાબીટીસ થવાનું પ્રમાણ વધ્યું છે ઉપરાંત જંક ફૂડમાં રહેલા ટ્રાન્સ ફેટના પ્રમાણથી બાળકોના લોહીમાં કોલસ્ટોરેલનું પ્રમાણ વધે છે જે હાર્ટ માટે નુકસાનકારક છે.
આથી હવે ભારતમાં નાની વયના લોકો પણ દૃયરોગનો શિકાર બનતા હોય છે. ઠંડાપીણા અને જંકફૂડ સાથે લેવાથી શરીરમાંથી કેલ્શીયમનું પ્રમાણ ઘટી જતું હોય છે આથી બાળકોના હાડકા નબળા થાય છે. ઉપરાંત ત્ોમનો શારીરિક વિકાસ પણ યોગ્ય રીત્ો થતો નથી ક્યારેક બાળક વધુ પડતો ઉચો થઇ જતો હોય છે અથવા ત્ોની હાઇટ હોવી જોઇએ ત્ોના કરતા ઓછી થતી હોય છે.
જંક ફૂડ આરોગવાથી મગજન્ો યોગ્ય પોષણ મળતું નથી આથી બાળકના શિક્ષણ પર અવળી અસર થતી હોય છે વધારે પડતી ખાંડ લેવાથી બાળકોમાં ચિડીયાપણું વધતું હોય છે અને બાળકનો સ્વભાવ ગુસ્સાવાળો થતો હોય છે.
જંક ફૂડના સ્ોવનથી બાળકન્ો દૃાંતની સમસ્યા પણ થઇ શકે છે બાળકના પ્ોઢા નાજુક હોવાથી દૃાંત નબળા પડે છે અને ત્ોમાં સડો થવાની શક્યતા પણ રહેતી હોય છે.
આથી બાળકોન્ો દૃરેક માવતરે ફળો, લીલા શાકભાજી, દૃૂધ, દૃહીં, પનીર, ચીઝ, માખણ જેવી પૌષ્ટિક વસ્તુઓ આપવી જોઇએ જેનાથી ત્ોમના શરીરનું બંધારણ યોગ્ય રીત્ો થાય. બાળકોન્ો ઠંડા પીણાના બદૃલે લીંબુ પાણી, નારિયેરનું પાણી અથવા ફળના જ્યુસ આપવા જોઇએ.

રિલેટેડ ન્યૂઝ