દિૃગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ લિપકાર્ટમાં મોટો હિસ્સો વેચનાર ટાઇગર ગ્લોબલ પર ટેક્સ લાગવો જોઈએ કે નહીં, તે અંગે સુપ્રીમ કોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદૃો આપ્યો છે. કોર્ટે ટાઇગર ગ્લોબલને ઝટકો આપતા સ્પષ્ટતા કરી છે કે, તેને ટેક્સ ચૂકવવો પડશે. નોંધનીય છે કે, ટાઇગર ગ્લોબલે ઈ-કોમર્સ કંપનીમાં પોતાની ૧.૬ અબજ ડોલર (આશરે રૂ.૧૪,૪૪૦ કરોડ) ની હિસ્સેદૃારી વોલમાર્ટને વેચી દૃીધી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદૃો આપતા કહૃાું કે, કંપની ભારત-મોરેશિયસ ટેક્સ સંધિ અંતર્ગત લાભ મેળવવા માટે હકદૃાર નથી. ટાઇગર ગ્લોબલ અને વોલમાર્ટ વચ્ચે થયેલા આ સોદૃામાં કેપિટલ ગેઈન્સ (મૂડી નફો) પર ભારતમાં ટેક્સ લાગુ થશે.
રિલેટેડ ન્યૂઝ
-
ફિલ્ડ વિઝીટને પ્રાયોરિટી આપીન્ો સરકારની યોજનાઓનાં અસરકારક અમલીકરણનું મોનિટિંરગ કરો:ભૂપ્ોન્દ્ર પટેલ
લોકોની રજૂઆતો સાંભળી ત્ોના જિલ્લાસ્તરે ઝડપી અન્ોે પ્રામાણિક નિવારણ માટેની વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવા તાકીદૃ કરી... -
સ્ટાર્ટઅપ ડે પર વડાપ્રધાન મોદૃીનું સંબોધન કોઈને તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે
દિૃલ્હીના ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિૃવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ દૃેશના યુવા ઉદ્યોગસાહસિકોને સંબોધ્યા હતા.... -
દવા કંપનીઓની મનમાની: 6 મહિનામાં ત્રીજી વખત ભાવવધારાનો ડોઝ
દવાઓની કિંમતમાં 6 મહિનામાં ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે તેમાં બ્લડ પ્રેસર, ત્વચા, યુરિન, ગોસ,...
