ત્રિમાસીક ગાળાના નફામાં 28.1%નો વધારો, જિયો બીપી નેટવર્કના સતત વિસ્તરણ
રીલાયન્સનાતમામ વ્યવસાયો સતત નાણાકીય વૃદ્ધિ પ્રતિબીંબીત કરે છે. અને જોઈએ તો 31મી ડિસેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના એકીકૃત પરિણામો ના.વ.2026ના નવ મહિનાનો એકીકૃત ઊઇઈંઝઉઅ રૂ.1,59,323 રહ્યો, જે વાર્ષિક ધોરણે (ઢ-જ્ઞ-ઢ) 18.3% નો વધારો દર્શાવે છે ઙઅઝ (કરવેરા પછીનો નફો) રૂ.75,165 રહ્યો, જે વાર્ષિક ધોરણે 28.1% નો વધારો દર્શાવે છે ના.વ..2026ના ત્રીજા ક્વાર્ટરનો ઊઇઈંઝઉઅ રૂ.50,932 રહ્યો, જે વાર્ષિક ધોરણે 6.1% નો વધારો દર્શાવે છે
ઘ2ઈ (ઓઈલ ટુ કેમિકલ્સ): ઊઇઈંઝઉઅ રૂ.16,507 કરોડ થયો (14.6% નો વધારો), માર્જિનમાં 60 બાત નો સુધારો થયો અને ઉંશજ્ઞ-બા ના વોલ્યુમમાં 24% નો વધારો થયો છે આ ઉપરાંત જિયો પ્લેટફોર્મ્સ: ઊઇઈંઝઉઅ વાર્ષિક ધોરણે 16.4% વધીને રૂ.19,303 કરોડ થયો, જેમાં માર્જિનમાં 170 બાત નો વધારો થયો છે
જિયો યુઝર્સ: જિયો 5ૠ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 25 કરોડ (250 મિલિયન) ને વટાવી ગઈ છે, જ્યારે ફિક્સ્ડ બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યા 2.5 કરોડ (25 મિલિયન) ને પાર કરી ગઈ છે રિલાયન્સ રિટેલ: ઊઇઈંઝઉઅ વાર્ષિક ધોરણે 1.3% વધીને રૂ.6,915 કરોડ થયો છે હાયપર-લોકલ ડિલિવરી: રિલાયન્સ રિટેલની હાયપર-લોકલ ડિલિવરીના સરેરાશ દૈનિક ઓર્ડરમાં વાર્ષિક ધોરણે 4.6 ગણો વધારો જોવા મળ્યો છે
પરિણામો અંગે ટિપ્પણી કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે: નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સનાં તમામ વ્યવસાયો કોન્સોલિડેટેડ પર્ફોર્મન્સ સતત નાણાકીય વૃદ્ધિ અને પરિચાલનની મજબુતાઈ પ્રતિબિંબિત કરે છે.
જિયોની ડિજિટલ ઇકોસિસ્ટમ ભારતીય આવાસોમાં તેના મૂળ ઊંડા કરી રહી છે. અમારી મોબિલિટી અને બ્રોડબેન્ડ પ્રોડક્ટ્સ દ્વારા અમે મોબાઈલ ફોન, આવાસો, ઉપકરણો અને ઉદ્યોગસાહસોને જોડી રહ્યા છીએ. અમારી કનેક્ટિવિટી અને મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા પૂરા પાડવામાં આવેલી સિનર્જિસ્ટિક વેલ્યૂ થકી કસ્ટમર એન્ગેજમેન્ટમાં મહત્વપૂર્ણ વધારો થયો છે. આ ત્રિમાસિક ગાળામાં, જિયોએ ભારતીય બજારો માટે ખાસ તૈયાર કરેલા તેના વ્યાપક અને સ્વદેશી ટેકનોલોજી સ્ટેક દ્વારા આકર્ષક ઓફર્સ આપીને તેના સબ્સ્ક્રાઇબર બેઝનો વધુ વિસ્તાર કર્યો છે. આ વ્યવસાયે ઊઇઈંઝઉઅમાં 16.4% ની વૃદ્ધિ સાથે મજબૂત નાણાકીય પ્રદર્શન કર્યું છે.
અમારા રિટેલ વ્યવસાયો માટે પણ આ ત્રિમાસિક ગાળો મહત્વનો રહ્યો છે, જેમાં નવી બ્રાન્ડ્સ અને નવી પ્રોડક્ટ રેન્જ સામેલ કરીને પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ બિઝનેસનું ડિમર્જર આ ત્રિમાસિક ગાળાથી અમલમાં આવ્યું છે. ક્લાસિક ઇન્ડિયન બ્રાન્ડ્સથી લઈને નવા યુગના લેબલ્સ સુધીના વ્યાપક અને વૈવિધ્યસભર પ્રોડક્ટ બાસ્કેટ સાથે, ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ વર્ટિકલ એક કેન્દ્રિત સંગઠનાત્મક માળખા સાથે તેના ઝડપી વૃદ્ધિના માર્ગ પર આગળ વધી રહ્યો છે. દેશભરમાં અમારી ડીપ, ઓમ્ની-ચેનલ પ્રેઝન્સ અને હાઈપરલોકલ ક્વિક ડિલિવરીમાં મજબૂત પકડને કારણે રિટેલ બિઝનેસે મજબૂત પ્રદર્શન કર્યું છે.
સાનુકૂળ માગ-પુરવઠાની સ્થિતિ અને પરિચાલનની મજબૂતાઈ સાથે નોંધપાત્ર રીતે ઊંચા ફ્યુઅલ માર્જિનને કારણે ઘ2ઈ બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. મને આપણા ફ્યુઅલ રિટેલિંગ વ્યવસાયમાં થયેલી મજબૂત વૃદ્ધિ અને જિયો-બીપી નેટવર્કના સતત થઈ રહેલા વિસ્તરણ પર ગર્વ છે. નીચા વોલ્યુમ અને નીચા ભાવોને કારણે અપસ્ટ્રીમ સેગમેન્ટના ઊઇઈંઝઉઅ પર અસર પડી હતી.
રિલાયન્સના મજબૂત કેશ-ફ્લો અને બેલેન્સ શીટની તાકાતને આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ દ્વારા માન્યતા આપવામાં આવી છે. અમારા ફોરેન કરન્સી ડેટ ઇશ્યુઅન્સને હવે જઙ ગ્લોબલ રેટિંગ્સ દ્વારા “અ-” રેટિંગ આપવામાં આવ્યું છે.
રિલાયન્સ તેના એઆઇ અને ન્યૂ એનર્જી ક્ષેત્રમાં ઝંપલાવવાની સાથે વેલ્યૂ ક્રીએશનના એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. મને વિશ્વાસ છે કે રિલાયન્સ આ યુગ-પરિવર્તનકારી ટેકનોલોજીના વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવશે અને ભારત તથા સમગ્ર વિશ્વ માટે મોટા પાયે ટકાઉ ઉકેલો પૂરા પાડશે.
એકીકૃત જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (ઉંઙક)
ત્રિમાસિક આવકરૂ.43,683 કરોડ, વાર્ષિક ધોરણે (ઢ-જ્ઞ-ઢ) 12.7% નો વધારો
ત્રિમાસિક ઊઇઈંઝઉઅ:રૂ.19,303 કરોડ, વાર્ષિક ધોરણે16.4% નો વધારો
જિયો 5ૠ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા25 કરોડ (250 મિલિયન) ને વટાવી ગઈ છે અને ફિક્સ્ડ બ્રોડબેન્ડનો ગ્રાહક આધાર2.5 કરોડ (25 મિલિયન) ને પાર કરી ગયો છે
જિયો એરફાઇબર (ઉંશજ્ઞઅશરિશબયિ)1 કરોડ (10 મિલિયન) સબ્સ્ક્રાઇબર્સનો આંકડો વટાવનારી વિશ્વનીપ્રથમ ઋઠઅ સેવાબની
ડિસેમ્બર 2025 સુધીમાં કુલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા51.5 કરોડ (515 મિલિયન) થી વધુ
5ૠ અને ફિક્સ્ડ બ્રોડબેન્ડ અપનાવવાને કારણે ગ્રાહકોનું જોડાણ મજબૂત રહ્યું છે, જેમાં કુલ ડેટા ટ્રાફિક વાર્ષિક ધોરણે 34% વધીને62 એક્સાબાઈટ (ઊડ્ઢફબુયિંત)થી વધુ થયો
શ્રી આકાશ એમ. અંબાણી, ચેરમેન, રિલાયન્સ જિયો ઇન્ફોકોમે જણાવ્યું હતું કે:”જિયો વિશ્વના શ્રેષ્ઠ ટેકનોલોજી પ્લેટફોર્મ્સ ભારતીય વપરાશકર્તાઓના હાથમાં લાવીને ભારતની ડિજિટલ ક્રાંતિ માટે ઉદ્દિપક (ઈફફિંહુતિ)ં બન્યું છે. જિયોનો 500 મિલિયનથી વધુનો સબ્સ્ક્રાઇબર બેઝ, ગ્રાહકો અંગેની ઊંડી સમજ અને સમગ્ર ભારતમાં ફેલાયેલું વિતરણ નેટવર્ક, ’રિલાયન્સ ઇન્ટેલિજન્સ’ (છયહશફક્ષભય ઈંક્ષયિંહહશલયક્ષભય) ના ઉદ્દેશ્યને મજબૂત બનાવશે. અમારો હેતુ ભારતને માત્ર અઈં-સક્ષમ જ નહીં, પરંતુ અઈં-સશક્ત બનાવવાનો છે – જ્યાં દરેક નાગરિક અને સાહસ સર્જન કરવા, નવીનતા લાવવા અને વિકાસ કરવા માટે અઈં સાધનોનો ઉપયોગ કરી શકે. આ આગામી વર્ષોમાં તમામ હિતધારકો માટે સતત મૂલ્ય નિર્માણને પ્રોત્સાહન આપશે.”
એકીકૃત રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ
ત્રિમાસિક આવક રૂ.97,605 કરોડ, વાર્ષિક ધોરણે (ઢ-જ્ઞ-ઢ) 8.1%નો વધારો
ત્રિમાસિક ઊઇઈંઝઉઅ રૂ.6,915 કરોડ, વાર્ષિક ધોરણે 1.3% નો વધારો
ત્રિમાસિક ગાળા દરમિયાન ટ્રાન્ઝેક્શનની સંખ્યા 50 કરોડ (500 મિલિયન) ના મહત્વપૂર્ણ આંકડાને વટાવી ગઈ
431 નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા
ઈશા એમ. અંબાણી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે જણાવ્યું હતું કે:”રિલાયન્સ રિટેલે લાખો ગ્રાહકોની ખરીદીની વિવિધ જરૂરિયાતો પૂરી કરતાં સ્થિર ત્રિમાસિક પ્રદર્શન કર્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબની વસ્તુઓની પસંદગી અને સીમલેસ ઓમ્ની-ચેનલ અનુભવોને પ્રાધાન્ય આપીને, અમે ગ્રાહકોના જોડાણ અને વફાદારીને સતત મજબૂત બનાવી રહ્યા છીએ. જેમ જેમ ગ્રાહકોની પસંદગી અને બજારનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, તેમ તેમ અમે નવીનતા અને શ્રેષ્ઠતા દ્વારા ભારતીય રિટેલ ક્ષેત્રને પુન:વ્યાખ્યાયિત કરવાના અમારા વિઝન પર અડગ છીએ.”
ઓઈલ ટુ કેમિકલ્સ (ઘ2ઈ) સેગમેન્ટ
ત્રિમાસિક આવક રૂ.1,62,095 કરોડ ( 18.0 બિલિયન), વાર્ષિક ધોરણે (ઢ-જ્ઞ-ઢ) 8.4%નો વધારો
ત્રિમાસિક ઊઇઈંઝઉઅ રૂ.16,507 કરોડ ( 1.8 બિલિયન), વાર્ષિક ધોરણે14.6% નો વધારો, જેમાં માર્જિનમાં 60 બાતનો વધારો
ઉંશજ્ઞ-બા હાલમાં સમગ્ર દેશમાં2,125 પેટ્રોલ પંપનું મજબૂત નેટવર્ક ધરાવે છે
