રાજ્યમાં યોજાનારી વિધાનસભા પ્ોટા ચૂંટણીને લઇને રાજકીય ચહલપહલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ઉમરેઠ બ્ોઠક માટે પોતાના ઉમેદૃવારની જાહેરાત કરી હતી પાર્ટીના હાઇ કમાન્ડે ઉમરેઠ (૧૧૧) બ્ોઠક પરથી હર્ષદૃભાઇ ગોિંવદૃભાઇ પરમારન્ો સત્તાવાર ઉમેદૃવાર તરીકે ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, તા.૨૩ એપ્રિલના રોજ મતદૃાન અને તા.૪ મેના રોજ પરિણામ જાહેર થશે.
ઉમરેઠ બ્ોઠક ભાજપના તત્કાલીન ધારાસભ્ય ગોિંવદૃભાઇ પરમારના અવસા બાદૃ ખાલી થઇ હતી. જેન્ો કારણે અહીં પ્ોટા ચૂંટણી યોજાઇ રહી છે.
આણંદૃ જિલ્લાના ઉમરેઠ વિસ્તારમાં હર્ષદૃ ગોિંવદૃભાઇ પરમાર છેલ્લા થોડા સમયથી સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય જોવા મળી રહૃાા છે. ત્ોઓ હાલમાં ચિખોદૃરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કાર્યરત છે.
