વડાપ્રધાન મોદૃીએ દિૃબ્રુગઢમાં ચાના બગીચાની મુલાકાત લઇ ત્યાં કામ કરતી મહિલાઓન્ો મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી બુધવારે ચૂંટણી પ્રવાસ્ો આસામ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદૃીએ દિૃબ્રુગઢમાં ચાના બગીચાની મુલાકાત લઇ ત્યાં કામ કરતી મહિલાઓન્ો મળ્યા હતા અન્ો ત્ોમની પાસ્ોથી ચાની પત્તી તોડવાનું શીખ્યા હતા ત્ો દૃરમિયાન ચાના બગીચામાં કામ કરતી મહિલાઓએ વડાપ્રધાન મોદૃી સાથે સ્ોલ્ફી પણ લીધી હતી.

રિલેટેડ ન્યૂઝ