કાયદૃાકીય ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદૃારી વધારવી જરૂરી

સુપ્રિમ કોર્ટના ન્યાયધીશ બી.વી. નાગરરત્નાએ મહિલાઓની કોર્ટમાં તથા વકીલાત ક્ષેત્રમાં ઓછી ભાગીદૃારી પર િંચતા વ્યકત કરી છે કેન્દ્ર તથા રાજ્ય સરકારોમાં ૩૦ ટકા લો ઓફિસર મહિલાઓ હોવી જોઇએ

આ વાતમાં કોઇ શંકાન્ો સ્થાન નથી કે, મહિલાઓ આજે દૃરેક ક્ષેત્રમાં ન્ોત્ાૃત્વ પ્ાૂરૂ પાડે છે તથા વધુ કાર્યક્ષમતા પ્ાૂરવાર કરી રહી છે. એટલું જ નહીં હવેના યુગમાં મહિલાઓ પડકારજનક કામ કરવા ત્ૌયાર હોય છે.
કોર્ટ અને વકિલાતનું ક્ષેત્ર પણ એવુ જ છે જ્યાં ઘણી મહિલાઓ પોતાની યોગ્યતા પ્ાૂરવાર કરી રહી છે. અલબત્ત આ વાત યોગ્ય છે કે, કાયદૃાના ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદૃારી વધારવાની સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે.
પરંતુ પ્રગતિની આ ઝડપ અન્ય ક્ષેત્રોમાં મહિલાઓ જે ઝડપથી પ્રગતિ કરી રહી છે ત્ોવું અહીંયા નથી મહિલાઓ માટે લાંબા સમય સુધી કામ કરવું તથા પરિવાર અને બાળકોની જવાબદૃારી વધુ હોવાથી આ ક્ષેત્રમાં મહિલાઓ જરૂરી સંતુલન જાળવી શક્તિ નથી.
સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ બી.વી. નાગરત્નાએ મહિલાઓની કોર્ટના ક્ષેત્રમાં વકીલાત કરવી વગ્ોરે બાબત્ો િંચતા વ્યકત કરવામાં આવી છે. ત્ોમનું કહેવું છે કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઓછામાં ઓછા ૩૦ ટકા લો ઓફિસર તથા પબ્લિક સ્ોકટરમાં ૩૦ ટકા પ્ોનલ વડીલો માત્ર મહિલાઓ હોવી જોઇએ.
જસ્ટીસ નાગરત્નાનું સ્ાૂચના એટલા માટે મહત્વનું ગણવામાં આવે છે કારણ કે, વકીલોનું જે નામાંકન થાય છે ત્ોમાં મહિલાઓની સંખ્યા માત્ર ૧૬ ટકા છે. આવી િંચતા આ વાતની છે કે, છેલ્લા ૬૫ વર્ષમાં કોઇ મહિલા બાર કાઉન્સીલની અધ્યક્ષ બની ન હતી. આ વાત યોગ્ય છે કે, જે મહિલાઓ વકીલાત ક્ષેત્રમાં સક્રિય છે ત્ોમન્ો પણ યોગ્ય તક મળતી નથી આથી મહિલાઓ ન્યાય ક્ષેત્રમાં આગળ વધી શક્તિ નથી. અત્યાર સુધીનું જે ચિત્ર છે ત્ોનાથી એવું જણાય છે કે, કાયદૃાકીય ક્ષેત્રમાં મહિલાઓનું ન્ોત્ાૃત્વ નહિવત છે તથા ત્ોમનો નિર્ણય લેવાનો અધિકાર હજુ સિમિત છે.
કોર્ટ, કાયદૃાકીય સ્ોવાઓ વગ્ોરે ક્ષેત્રમાં જો મહિલાઓની ભાગીદૃારી વધે તો સકારાત્મક સામાજીક બદૃલાવ લાવવામાં સરલતા રહેશે. પરંતુ આ તક નિશ્ર્ચિત ભાગીદૃારી નક્કી કર્યા વગર કેવી રીત્ો મળશે ત્ો કહેવું મુશ્કેલીજનક છે.
કાયદૃાકીય ક્ષેત્રમાં મહિલાઓ સરળતાથી પોતાનું સ્થાન નિશ્ર્ચિત કરી શક્તિ નથી. જેટલા પુરૂષો આ ક્ષેત્રમાં અગ્રેસર છે આથી હવે જરૂર આ વાતની છે કે, કોર્ટ તથા વકીલાતના ક્ષેત્રમાં પ્રવેશ માટે મહિલાઓન્ો અનામત આપવી જોઇએ તથા મહિલાઓ આ ક્ષેત્રમાં સફળ થાય ત્ોવું વાતાવરણ પણ બનાવવું જરૂરી છે.
પંચાયતી રાજ્ય સંસ્થાઓ, સ્થાનિક પાલિકાઓમાં અનામત મળવાના કારણે મહિલાઓ હવે મહાનગરોમાં મેયર પદૃ મેળવી શકી છે અન્ો ગ્રામ પંચાયત સ્તરે સરપંચનો હોદ્દો પણ નિભાવી રહી છે.
કાયદૃાકીય ક્ષેત્રમાં જો વધુ મહિલાઓ કાર્યરત થશે તો ત્ોમન્ો કાયદૃાઓની સંવેદૃન શીલતાનો પરિચય મળશે. જે મહિલાઓમાં સ્વભાવગત હોય છે કારણ કે, સામાન્ય રીત્ો એવી ફરિયાદૃો રહેતી હોય છે કે, કાયદૃાના ક્ષેત્રમાં મહિલાઓના ઓછા પ્રભુત્વના કારણે ઘણાં મામલાઓમાં પુરુષલક્ષી ષ્ટિકોણ માત્ર જોવા મળે છે.
અલબત્ત હવે કાયદૃાકીય ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદૃારી પહેલા કરતાં વધી છે જેના અનેક સામાજિક શૈક્ષણિક અને વ્યવહાર કારણો જવાબદૃાર છે દૃા.ત. કન્યા કેળવણીન્ો મળતું પ્રોત્સાહન અને ઉચ્ચ શિક્ષણમાં વધતી જતી રૂચીના કારણે વધુન્ો વધુ યુવતીઓ કાયદૃાના અભ્યાસ તરફ વળી છે.
હવે કાયદૃો એ માત્ર પુરૂષોનો વ્યવસાય રહૃાો નથી પરંતુ એક પ્રતિષ્ઠિત કારકિર્દૃી વિકલ્પ બની ગયો છે. ધોરણ ૧૨ પછી સીધા જ પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેટડ કોર્સ દૃા.ત. બીએ. એલએલબી, બીબીએ, એલએલબી શરૂ થવાથી યુવાવયેથી કારકિર્દૃી સ્પષ્ટ બન્ો છે.
ન્ોશનલ લો યુનિ.ના આગમનથી કાયદૃાકીય શિક્ષણમાં ગુણવત્તા વધી છે. જે ત્ોજસ્વી વિદ્યાર્થિનીઓન્ો આકર્ષે છે. દૃેશના ઘણાં રાજ્યોમાં ‘લોઅર જ્યુડિશિયલ (સિવિલ જજની પરીક્ષાઓ)માં મહિલાઓ માટે અનામતની જોગવાઇ છે આથી સુરક્ષિત અન્ો સ્થિર નોકરીની તકોન્ો કારણે મહિલાઓ ન્યાયધીશ બનવાની પરિક્ષાઓમાં સફળ થઇ રહી છે.

રિલેટેડ ન્યૂઝ