ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાન્ોશ કુમારની વિરૂધ્ધામાં વિપક્ષો દ્વારા સંસદૃમાં રજુ થયેલા મહાભિયોગ પ્રસ્તાવન્ો બંન્ો ગ્ાૃહના સ્પીકર (અધ્યક્ષ)એ ફગાવી દૃીધો હતો.
મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાન્ોશકુમારન્ો પદૃ પરથી હટાવવાનો વિપક્ષો દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવન્ો રાજ્યસભાન સ્પીકરે નકારી દૃીધો હતો. વિપક્ષોના કુલ ૧૯૩ સાંસદૃો જેમાં લોકસભાનાં ૧૩૦ અને રાજ્યસભાના ૬૩ સાંસદૃોએ આ પ્રસ્તાવ પર સહીઓ કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
દેશમાં એક નવા પશ્ચિમી વિક્ષેપની અસર, ત્રણ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર, ૭ એપ્રિલે દેશભરમાં વરસાદ પડી શકે
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની ધારણા છે,... -
રાહત પર ‘રોક’: વિમાનમાં 60 ટકા સીટો પર વધારાનો ચાર્જ ન લેવાનો નિર્ણય સ્થગીત
એરલાઈન્સ કંપનીઓના દબાણ સામે સરકાર ઝુકી કેન્દ્ર સરકારે અગાઉ એરલાઈન્સ કંપનીઓને આદેશ આપ્યો હતો કે દરેક... -
ભારત એક માત્ર દેશ જેણે હોર્મુજ યુદ્ધમાં નાવિક ગુમાવ્યા છે: વિદેશ સચીવ, હોર્મુજ જળમાર્ગ ખોલવાની સમીટમાં ભારત જોડાયું: વાટાઘાટ પર જોર
જો કે યોગ્ય-ઉપાયોથી જળમાર્ગ ખોલવા 40 દેશોના સંયુક્ત નિવેદન પર સહી ન કરી: લશ્કરી પગલાની ચિંતા:...
