બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યસભાના સાંસદૃ બન્યા બાદૃ તેમણે આજે મંગળવારે બિહારના મુખ્યમંત્રી પદૃેથી સ્વૈછિક રાજીનામું આપી દૃીધું છે. જે બાદૃ બિહારમાં નવી સરકાર રચવા કેન્દ્રીયમંત્રી પર્યવેશન શિવરાજિંસહના નેતૃત્વ હેઠળ બિહાર ભાજપના ધારાસભ્ય દૃળની બેઠળ મળી, જેમાં બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીના નામ પર મહોર મારવામાં આવી.
સમ્રાટ ચૌધરી ભલે અલગ-અલગ પક્ષોમાંથી પસાર થઈને ભાજપમાં આવ્યા હોય, પરંતુ તેમને રાજકીય સફળતા અને નામના ભાજપમાં મળી. સમ્રાટ ચૌધરી પોતાના પિતાના માર્ગદૃર્શન હેઠળ રાજકારણમાં આવ્યા હતા.
તેમણે સમતા પાર્ટીથી પોતાની સફર શરૂ કરી અને ત્યારબાદૃ ઇત્નડ્ઢમાં જોડાયા. ઇત્નડ્ઢમાં તેઓ મંત્રી બન્યા, ઇત્નડ્ઢમાં રહૃાા બાદૃ, તેઓ ૨૦૧૪માં ત્નડ્ઢેં માં જોડાયા અને જીતન રામ માંઝીની સરકારમાં મંત્રી (શહેરી વિકાસ અને આવાસ વિભાગ) બન્યા.

રિલેટેડ ન્યૂઝ