નિયમોની આડમાં પ્રજાને કનડગત ન થવી જોઈએ

પોતાની મૃત બહેનના બ્ોન્કના ખાતામાં જમા રકમ મેળવવા માટે ઓડિશાના આદિૃવાસી યુવકે કબર ખોદૃી મૃત બહેનના અસ્થિ બ્ોન્કના દૃરવાજા પાસ્ો મૂક્યા હતા જે બાબત અશોભનીય છે

પોતાની મૃત બહેનના બ્ોન્ક ખાતામાં જમા થયેલી રકમ લેવા માટે ઓડિશાના ગામમા આદિૃવાસી યુવક જીતું મૂંડાએ જે પગલું ભર્યું છે ત્ો ગરીબી સામે લાચારી, સિસ્ટમની જડતા અને કાયદૃા- કાન્ાૂનના પાલન સાથે જોડાયેલી સંવેદૃનશીલતાનું જીવતું જાગતું ઉદૃાહરણ છે.
બહેનની મોતના પ્ાૂરાવા માટે કબર ખોદૃવામાં આવી હતી અને ત્ોના કંકાલન્ો બ્ોન્કના દૃરવાજા પાસ્ો રાખીન્ો જીતુએ રૂા.૧૯૩૦૦ મેળવ્યા હતા જે ત્ોના માટે મોટી રકમ હતી. બહેનનું મોત થયા પછી ત્ોના ખાતામાં પડેલી રકમ જીતુ માટે ત્ોનો આધાર હતો.
એક અશિક્ષિત, ગરીબ અને કાયદૃાની અજાણ જીતુ જેવા ઘણા લોકો આ દૃેશમાં પ્ાૂરતા પ્ાૂરાવા ન હોવાથી મુશ્કેલીઓનો સામનો કરી રહૃાા છે. િંચતાની બાબત આ છે કે, સિસ્ટમ સાથે જોડાયેલા લોકો આવી સ્થિતિમાં મદૃદૃ કરવાના બદૃલે નિયમોની એવી સાંકળમાં વ્યક્તિન્ો ફસાવે છે કે, ત્ો લાચારી વશ કોઇ અપ્રિય લાગતું પગલું ઉઠાવવા લાચાર બન્ો છે.
બ્ોન્કમાંથી ખાતામાં પડેલી રકમ ઉપાડવા માટે આ પગલું કોઇ એક વ્યક્તિ માટે ત્રાસદૃાયક નથી પરંતુ સમગ્ર સિસ્ટમન્ો દૃર્પણ દૃેખાડવાવાળી ઘટના છે જે જરૂરિયાતમંદૃોન્ો પોતાના વાજબી હકથી વંચિત કરે છે.આ પ્રકરણમાં બ્ોન્કના જવાબદૃાર વ્યક્તિઓએ માનવીય ષ્ટિકોણ અપનાવી મદૃદૃ કરવાનો માર્ગ જો સુનિશ્ર્ચિત કર્યો હોત તો યોગ્ય માર્ગ નીકળી શકે ત્ોમ હતો પરંતુ જવાબદૃાર વ્યક્તિઓએ અશિક્ષીત મનુષ્ય સામે નિયમો અને કાયદૃાની દિૃવાલો ઉભી કરી હતી.
બ્ોન્કોનો સામાન્ય નિયમ એવો હોય છે કે, ઓળખાતી અથવા લોન લેનારાઓ માટે નિયમોન્ો જરૂર પ્રમાણે હળવા કરવામાં આવે છે આથી કહી શકાય કે, બ્ોન્કના અધિકારીઓ નિયમોનો ક્યારેક ઢાલના સ્વરૂપમાં અથવા ખંજરના સ્વરૂપમાં ઉપયોગ કરતા હોય છે.
અલબત્ત આ વાત યોગ્ય છે કે, દૃસ્તાવેજી પ્ાૂરાવાઓ બ્ોન્કના ક્ષેત્રમાં જરૂરી હોય છે કારણ કે, જો દૃસ્તાવેજી પ્ાૂરાવા પ્ાૂરા પાડવામાં ન આવે તો ક્યારેક મોટી ગડબડ થવાની શક્યતા રહેલી છે.
પરંતુ મુખ્ય પ્રશ્ર્ન આ છે કે, શું આવા નિયમોનો ઉદ્દેશ્ય કોઇ લાચાર વ્યક્તિન્ો મુશ્કેલી આપવાનો નથી. જીતુ મુંડાના આ લાચારીવાળા પગલાનો વિડિયો સોશ્યલ મીડિયામા વાયરલ થયો હતો અને ત્ોણે મદૃદૃ માટે પોકાર કરી હતી.
આ ઘટના પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ થયો હતો. વાસ્તવિકતા આ છે કે, જીતું મુંડાનું આ પગલું ઊડી વેદૃનાનું પ્રતિક છે. જે દૃરેક લાચાર વ્યક્તિના મનમાં હોય છે અને જેન્ો વ્યવસ્થા વારંવાર હડધૂત કરે છે.
સિસ્ટમમાં કાર્યરત આવા લોકોનું વર્તન માત્ર લાચાર વ્યક્તિન્ો માનસિક રીત્ો ત્રાસ આપતું નથી પરંતુ અન્યાય પણ છે. માત્ર બ્ોન્કોએ નહીં પ્રજાના કામકાજ સાથે સંકળાયેલા સરકારી તથા બિન સરકારી પ્રતિષ્ઠાનોએ માનવીય સંવેદૃનાના પાઠ ભણવા જરૂરી છે.
નિયમો બનાવવા પાછળનો હેતુ જરૂરિયાવાળી વ્યક્તિઓન્ો મદૃદૃ કરવાનો છે િંચતાનો પ્રશ્ર્ન આ છે કે, સરકાર ગરીબો તથા આદિૃવાસીઓના કલ્યાણ માટે ઘણા કાર્યક્રમો કરવામાં આવે છે ત્ોવો દૃાવો કરે છે તો બીજી તરફ જીતુ જેવા લોકો સિસ્ટમ સામે લડી શકતા નથી. સંવેદૃનશીલ કાયદૃાઓ પીડાદૃાયક હોય છે. આથી ત્ોન્ો સરળ બનાવવા જોઇએ.
જ્યારે બીજી તરફ માનવતાની કોઇ સીમા નથી અન્ો પરોપકારની ભાવના ભાષા કે પ્રાંતના બંધનોથી પર હોય છે આ ઉક્તિન્ો મિઝોરમના એક શ્રમિક પરિવારે અમદૃાવાદૃની ધરતી પર સાર્થક કરી છે.
અમદૃાવાદૃમાં બહેનન્ો મળવા આવેલા અને અક્સમાતનો ભોગ બન્ોલા મિઝોરમના ૨૪ વર્ષના બ્રેઇનડેડ યુવાનના અંગોનું દૃાન કરી ત્ોની માતાએ ચાર જરરિયાતમંદૃ દૃર્દૃીઓન્ો નવજીવન બક્ષી જનસ્ોવાનું ઉત્તમ ઉદૃાહરણ રજૂ કર્યું હતું.
મિઝોરમના મામીત જિલ્લાના તુઇપુઇબારી ગામનો વતની ૨૪ વર્ષનો મોઇગસુહા અમદૃાવાદૃમાં રહેતી ત્ોની બહેનન્ો મળવા માટે આવ્યો હતો. અક્સ્માતમાં ત્ોન્ો માથાના ભાગ્ો ગંભીર ઇજા થઇ હતી ત્ોન્ો હોસ્પિટલમાં ખસ્ોડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ ત્ોન્ો બ્રેઇનડેડ જાહેર કર્યો હતો.
જુવાન પુત્રના મોતના સમાચારથી પરિવાર પર આભ ત્ાૂટી પડ્યું હતું. આ આફત વચ્ચે મૃતક યુવકની માતાએ િંહમત દૃાખવી અંગદૃાન માટે સંમતિ આપી હતી જેના પગલે મૃત યુવાનના શરીરમાંથી દૃય, લીવર અન્ો બ્ો કિડની મેળવવામાં આવી હતી. અને જરૂરિયાતમંદૃ દૃર્દૃીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઇ હતી.

રિલેટેડ ન્યૂઝ