મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂણે અનેપિંપરી-ચિંચવાડમાં ઝેરી દૃારૂ પીધા પછી ઓછામાં ઓછા ૧૫ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણાં લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. િંપપરી-િંચચવડના દૃાપોડી અને ફુગેવાડી વિસ્તારમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પુણેના કાલે પડળ વિસ્તારમાં ત્રણ અને હડપસર વિસ્તારમાં બે લોકોના મોત થયા છે.
ઘટના બાદૃ તંત્ર દૃોડતું થયું છે અને પ્રભાવિત વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં આરોપી પહેલાથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે.
થોડા સમય પછી તેઓની તબિયત લથડી અને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. તેના થોડા સમય પછી તેઓનું મોત થઈ ગયું. તેઓને સારવાર મળે તે પહેલા જ દૃમ તોડી દૃીધો હતો. યોગેશ વાનખેડે ગેરકાયદૃે દૃારૂનું વેચાણ કરતો હતો. તેની સામે પહેલાથી જ ઘણાં કેસ દૃાખલ છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
મુખ્યમંત્રી દૃેવેન્દ્ર ફડણવીસે સમગ્ર મામલે અધિકારીઓને કડક કાર્યવાહીના આદૃેશ આપી દૃીધા છે.
