દિૃલ્હીમાં ૬ રૂમની પરવાનગી હોવા છતાં ૨૫ રૂમની હોટલ ચાલતી હતી, લાઇસન્સ વગર ચાલતી હોટલમાં આગ લાગતા ૨૧ લોકોના મોત થયા છે
દિૃલ્હીમાં માલવીય નગર સ્થિત હોટલ-રેસ્ટોરન્ટમાં લાગ્ોલી ભીષણ આગ્ો એક વખત ફરી દૃેશમાં આવેલા નગરોનો વહીવટ, ભવન સુરક્ષાની વ્યવસ્થા તથા સરકારી દૃેખરેખ તંત્ર પર ગંભીર પ્રશ્ર્નો ઉભા કર્યા છે.
આ દૃુર્ઘટનામાં ૨૦થી વધુ વ્યક્તિઓનું મોત થયું છે તથા સંખ્યાબંધ લોકોન્ો ગંભીર ઇજા થઇ છે આ ઘટના એ દૃુર્ઘટના નથી પરંતુ બ્ોદૃરકારી, અનિયમિતતા તથા વહીવટી તંત્રની નિષ્ફળતાનું પરિણામ છે.
આ આગની ઘટનાન્ો નજરે નિહાળનારના જણાવ્યા મુજબ આગ એટલી ઝડપથી ફેલાઇ હતી કે, લોકો પોતાનો જીવ બચાવવા ઉપરના માળેથી છલાંગ લગાવતા નજરે પડ્યા હતા.
આથી આ બાબત સ્પષ્ટ છે કે, જો હોટલમાં જરૂરી બચાવવા સાધનો હોત તો કદૃાચ આ જાનહાનિ ટાળી શકાઇ હોત. િંચતાજનક બાબત આ ઉપસ્થિત થઇ છે કે, હોટલના ભોંયરામાં રૂમો બનાવવામા આવી હતી ત્યાં જવાનો તથા બહાર નિકળવાનો માત્ર એક જ માર્ગ હતો.
પાંચ માળની સાંકડી ઇમારતમાં સપડાયેલા લોકોન્ો બચાવવા સ્થાનિક લોકોએ ઘણી મદૃદૃ કરી હતી. હોટલમાં અંદૃાજં ૪૦ જણાન્ો બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર માટે નજીકની વિવિધ હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા હતા દૃાઝી ગયેલા અને ઇજાગ્રસ્ત લોકોની તબિયત ગંભીર હોવાથી મૃત્યુ આંક વધવાની શક્યતા છે.
દિૃલ્હી સરકારે ‘બ્ોડ એન્ડ બ્રેકફાસ્ટ નીતિ હેઠળ આ હોટલન્ો માત્ર ૬ રૂમની પરવાનગી આપી હતી પરંતુ હોટલના માલિકે ૨૫ રૂમ ઉભા કર્યા હતા. અને ભાડે આપવામાં આવતા હતા.
હોટલમાં અમુક રૂમ ભોયરામાં બાંધવામાં આવ્યા હતા. દૃુર્ઘટનાની પહેલા હોટલન્ો અપાયેલા હોવાનું કહેવાતા નો ઓબ્જેકશન સર્ટિફિકેટની તપાસ થઇ રહી છે ઉપરાંત આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. દૃુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં વિદૃેશીઓમાં મધ્ય એશિયા અને આફ્રિકાના દૃેશોના લોકો વધારે હતા ત્ોઓમાના મોટા ભાગના લોકોના સગા નજીકમાં આવેલી મેકસ હોસ્પિટલમાં સારવાર લઇ રહૃાા હોવાથી ત્ોઓ આ હોટલમાં રોકાયા હતા.
દૃુર્ઘટનાગ્રસ્ત હોટલ સાંકડી ગલીમાં આવેલી છે અને ત્યાં વાયરો લટકતા હતા આસપાસ નજીક ઘણી ઇમારતો આવેલી છે. આગ લાગ્યા બાદૃ આકાશમાં બહુ ઊંચે સુધી જવાળા અને ધુમાડો દૃેખાયો હતો.
દિૃલ્હી અગ્નિશામક દૃળ, પોલીસ અન્ો ડિઝાસ્ટર રિસોપ્નસ ટીમે બચાવ અને રાહત કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરી હતી. લેમન ગ્રીન રેસ્ટોરાંમાં શરૂઆતમાં આગ લાગી હતી અને બાદૃમાં ત્ો આખી ઇમારતમાં ફેલાઇ હતી.
આ હોટલમાં ભોંયરૂ, ભોંયતળિયું અને ત્ોની પર પાંચ માળ હતા. રેસ્ટોરન્ટ ભોંયતળીયે આવેલી છે જ્યારે બાકીની ઇમારતનો ઉપયોગ હોટલ તરીકે થતો હતો બ્ોઝમેન્ટ લોક કરેલું હતું. અન્ો ત્ો ખોલતા ૨૦ મીનીટ થઇ હતી આગ ફેલાઇ ત્યારે ઘણા લોકોએ બારીના કાચ તોડ્યા હતા અને બચાવ માટે મદૃદૃ માગી હતી.
અકસ્માતની જાણ થયાના ૧૦ મિનિટ પછી ફાયર ફાઇર્ટસ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ એમ્બ્યુલન્સન્ો પહોંચવામાં વિલંબ થયો હતો. આ હોટલ બનાવવામાં એક વધુ ગંભીર બ્ોદૃરકારી સામે આવી છે. હોટલ બનાવવામાં સ્થાનિક પ્રશાસન અન્ો સંબંધિત અધિકારીઓ પાસ્ોથી પરમિશન લેવામાં આવી ન હતી.
બાંગ્લાદૃેશનો ૨૬ વર્ષનો મિન્હાઝલ હસન ત્ોની માતાની સર્જરી માટે આ ઇમારતમાં રોકાયો હતો ત્ોના જણાવ્યા મુજબ ઇમારતમાં બારીઓ ન હતી. માલવિય નગરમાં હોટલમા લાગ્ોલી આગમાં જીવ બચાવવા મહિલાએ ઇમારતના ત્રીજા માળેથી પોતાના બાળકન્ો હાથમાં લઇ છલાંગ લગાવી હતી. ધુમાડો ઇમારતમાં ફેલાઇ જતા લોકો બારીના કાચ તોડીન્ો મદૃદૃ માટે બ્ાૂમો પાડતા હતા. આગ લાગવાની સ્થિતિમાં સુરક્ષિત રીત્ો મકાનમાંથી બહાર નિકળી શકાય ત્ોવી વ્યવસ્થાનો પાયાનો નિયમ છે. જો આ ઇમારતમાં આ વ્યવસ્થાનો અભાવ હોય તો સંબંધિત વિભાગન્ો આ ભવનન્ો ચલાવવા કેમ મંજૂરી આપી હતી.? આ પ્રશ્ર્ન માત્ર હોટલો માટે નથી પરંતુ એ સરકારી એજન્સીઓન્ો પ્ાૂછવાં જોઇએ જેની જવાબદૃારી આવી ઇમારતોની નિયમિત તપાસ અન્ો દૃેખરેખ રાખવાની છે.
