નાબાર્ડના સર્વેમાં જણાવ્યા મુજબ ગ્રામીણ ક્ષેત્રે લોકોની આવક ઘટી છે અને ખર્ચા વધ્યા છે
ગ્રામીણ પરિવારોની આવક વધારવા નાબાર્ડના તાજેતરના સર્વેના આંકડા ખાસ કરીન્ો ગ્રામીણ ભારતમાં રહેતા લોકોની િંચતા વધારવા વાળા છે નાબાર્ડનો આ સર્વે ૨૯ રાજ્યોના ૨૦ હજારથી વધુ ગ્રામીણ પરિવારો પર ભલે આધારિત હોય પરંતુ ગ્રામીણ ભારતની આર્થિક સ્થિતિ ચોંકાવનારી સાબીત થઇ છે.
સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની આવકમાં વધારાની ઝડપ છેલ્લા બ્ો વર્ષોમાં નબળા સ્તર પર પહોં છે. ગ્રામીણ ક્ષેત્રમાં આવક વધારવાની વાત રહેવા વાળા પરિવારોની ભાગીદૃારી માત્ર ૨૭.૭ ટકા છે.
િંચતા આ બાબતની છે કે, આવકમાં ઘટાડો તથા જે હાલની સ્થિતિમાં પરિવારો જીવન પસાર કરી રહૃાા છે ત્ોમાં ત્ોમનો ખર્ચ ઘટતો નથી આ પરિવારો પર મોંઘવારીનો બ્ોવડો માર પડી રહૃાો છે. આથી ગ્રામીણ વિસ્તારના લોકો ઉધારમાં ચીજ વસ્તુઓ લેવાનું પસંદૃ કરી રહૃાા છે.
આ ઉધાર ખરીદૃી કરવાનું વલણ અનૌપચારિક દૃેવાના સ્વરૂપમાં છે જે નાણાંકિય સંસ્થાઓના બદૃલે મિત્રો, પરિવાર અને ગામમાં રહેતા શાહુકારો પાસ્ોથી લેવામાં આવે છે.
અનૌપચારિક સ્તર પર પ્રજાની નિર્ભરતા રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ છે જે ગ્રામીણ અર્થ વ્યવસ્થા પર થઇ રહેલા દૃબાણન્ો દૃર્શાવે છે જો સ્પષ્ટ રીત્ો જોવામાં આવે ત્ો ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થા હાલમાં બ્ોવડો પડકાર ઝીલી રહી છે. એક તરફ દૃક્ષિણ પશ્ર્ચિમમાં વરસાદૃ ઓછો થવાની હવામાન ખાતાની આગાહી છે તો બીજી તરફ વૈશ્ર્વિક યુધ્ધના પરિશ્યમાં કૃષિ ચીજ વસ્તુઓના ભાવ વધી રહૃાા છે.
વરસાદૃ સમયસર ન આવતા કૃષિ ક્ષેત્ર પર હંમેશા દૃબાણ વધે છે આથી િંચતા આ વાતની છે કે જો વરસાદૃ નબળો રહેશે તો વિવિધ પાકના ઉત્પાદૃન પર અવળી અસર પડશે.
આથી આ ચક્ર જો એક વખત ફરતું થશે તો ખેડૂતોની આવકન્ો પ્રભાવિત કરશે અનિયમિત વરસાદૃથી વિવિધ અનાજ અને શાકભાજીના ભાવમાં વધારો થશે આથી મોંઘવારીમાં વધારો થતા ત્ોની સીધી અસર ગ્રામીણ ક્ષેત્રમાં ખેતી આધારિત ઉત્પાદૃનો અન્ો ત્ોની માંગ પર પડશે.
હવે દૃેશમાં એવી સ્થિતિ ઉભી થઇ છે કે, ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની આવક વધતી નથી પરંતુ દૃેવું સમાન સ્તરે વધે તો એક હદૃ સુધી આ બાબત યોગ્ય ગણાવી શકાય પરંતુ આવક વધે નહીં અને રોિંજદૃા ખર્ચમાં જો વધારો થાય તો બચત જેવું કાંઇ રહેશે નહીં.
કૃષિ ક્ષેત્ર પર વધુ પડતી આત્મનિર્ભરતા રાખવાથી ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની આવક ઘટી છે આથી ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોએ માત્ર કૃષિ પર આધાર રાખવો જોઇએ નહીં. આથી દૃેશના ગ્રામીણ વિસ્તારોમાં બિન કૃષિ ક્ષેત્રમાં રોજગારીના અવસરો વધારવા પડશે જો ગામડામાં રહેતા લોકોની આવકમાં વધારો થશે નહીં તો શહેરી વિસ્તારોમાં મોંઘવારીના કારણે ફરીથી ગ્રામીણ વિસ્તારોમાં જો લોકો જવાનું પસંદૃ કરશે તો ગામડામાં રહેતા લોકો માટે માત્ર ખેતી પર આધાર રાખવો પ્ાૂરતો નથી.
આ સર્વેનો સંકેત ગ્રામીણ ક્ષેત્રમાં ઉત્પાદિૃત થતી વસ્તુઓનો વધુ ઉપયોગ, બચત, રોકાણ વગ્ોરેન્ો ઉત્પાદિૃત થતી વસ્તુઓનો વધુ ઉપયોગ, બચત, રોકાણ વગ્ોરેન્ો પ્રોત્સાહન આપવાનો છે આથી આ બાબત નિતિ-નિર્માતાઓ માટે ગંભીર સંકેત છે. સાચી બાબત આ છે કે, ગ્રામીણ વિસ્તારોમાં પાયાની સુવિધાનો વિસ્તાર ત્યારે ફળીભૂત થશે જ્યારે ગામડામાં વસવાટ કરતા લોકોની આવક વધશે. આથી જો સમયસર આ બાબત પર ધ્યાન નહીં આપવામાં આવે તો શહેરોની અર્થ વ્યવસ્થાન્ો ગંભીર અસર થશે.
ગ્રામીણ ભારતની આવક વધારવી અન્ો ગ્રામીણ અર્થતંત્રન્ો મજબ્ાૂત બનાવવું એ મહત્વપ્ાૂર્ણ વિષય છે માત્ર પરંપરાગત ખેતી પર આધાર રાખવાના બદૃલે ખેતીની સાથે આનુષાંગિક વ્યવસાયો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઇએ.
ગ્રામીણ લોકોની આવક વધારવા માટે ખેતીમાં આધુનિકીકરણ અને વિવિધતા લાવવી જોઇએ જેમાં રોકડિયા અને બાગાયતી પાકોનો સમાવેશ થાય છે. માત્ર ઘઉં કે ડાંગર જેવા પરંપરાગત પાકો પકવવાના બદૃલે શાકભાજી, ફળો, ઔષધિય વનસ્પતિઓ અને ફૂલોની ખેતી તરફ વળવું જરૂરી છે જેમાં નફો વધુ મળે છે.
જૈવિક (ઓર્ગ્ોનિક) અને સાહજિક ખેતી જેમાં જૈવિક ઉત્પાદૃનોની શહેરોમાં મોટી માંગ છે. ઓર્ગ્ોનિક ખેતીથી ઉત્પાદૃન ખર્ચે ઘટે છે અન્ો પાકના ભાવ સારા મળે છે ટપક િંસચાઇ અન્ો ફુવારા પધ્ધતિથી પાણીની બચત થાય છે આથી ઉત્પાદૃન વધે છે સાથે જમીન પરીક્ષણ મુજબ ખાતરનો ઉપયોગ કરવાથી ખર્ચ ઓછો થાય છે.
