વડાપ્રધાન મોદૃીનો આજે જન્મદિૃવસ છે અને દૃેશભરમાં ઉત્સાહ પૂર્વક ઉજવણી થઈ રહી છે. પશ્ર્ચિમ બંગાળમાં અન્નપૂર્ણા દિૃવસ પર આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ વીડિયો સંબોધિત કર્યો હતો. તેમણે બંગાળની માતા અને બહેનો પ્રતિ આભાર વ્યક્ત કરતા કહૃાું કે, હંમેશા મહિલાઓથી સ્નેહ, વિશ્ર્વાસ અને આપણાપણું મળ્યું છે. જે તેના માટે મોટી શક્તિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે, આ પાવન અવસર પર બંગાળમાં મહિલાઓ માટે એક નવી પરંપરા મજબુત થઈ રહી છે.
પશ્ર્ચિમ બંગાળમાં અન્નપૂર્ણા દિૃવસ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદૃીએ અંદૃાજે દૃોઢ કરોડ મહિલાઓને અન્નપૂર્ણા યોજનાનો ચોથો હપ્તો રજૂ કર્યો
અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યની અંદૃાજે દૃોઢ કરોડ મહિલાઓના ખાતામાં આ યોજનાનો ચોથો હપ્તો શેર કર્યો છે. તેમણે કહૃાું કે, આનાથી મહિલાઓની દૃરરોજની જરુરતો ઘરેલું જવાબદૃારીઓને પુર્ણ કરવામાં મદૃદૃ મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ વિશ્ર્વકર્મા પુજાની પણ શુભકામના પાઠવી છે. પશ્ર્ચિમબંગાળને જે યોજનાઓ છેલ્લા કેટલાક વર્ષથી મળી નથી. તે હવે જલ્દૃી મળશે.
દૃીકરીઓને ગામમાં કમાણીની તક મળે તે માટે પણ અનેક વુદ્ધિ કરવામાં આવી છે. પાણીની સમસ્યાઓ ન થાય તે માટે હર ઘર નળથી જળની યોજના શરુ કરી,દૃીકરીઓને અંધારામાં ન રહેવું પડે તે માટે સૌભાગ્ય યોજનાથી મુક્ત વીજળી કનેક્શન આપવામાં આવ્યું. દૃીકરીઓ પૈસાની અછતથી બીમારીઓ ન છુપાવે તે માટે આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું , બેંકમાં જનધન ખાતામાં મોટા પ્રમાણે દૃીકરીઓના ખાતા ખોલવામાં આવ્યું તેમજ હવે પીએમ આવાસ યોજનામાં મહિલાઓને સંપત્તિમાં અધિકાર મળે તે માટે સંયુક્ત ભાગીદૃારી આપવામાં આવી છે. વડાપ્રધાન મોદૃીએ જણાવ્યું હતું કે, માતાઓ અને બહેનો પરિવારની સંભાળ રાખવાથી લઈને રોિંજદૃા નિર્ણયો લેવા સુધીની દૃરેક બાબતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવશ્યક ખર્ચાઓ અંગેની તેમની િંચતાઓ ઓછી કરવાથી તેમનો આત્મવિશ્ર્વાસ પણ વધે છે. તેમણે જણાવ્યું હતું કે ,અન્નપૂર્ણા યોજના મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમના આત્મવિશ્ર્વાસને વધારવાનો પ્રયાસ છે. આ યોજના હેઠળ, દૃર મહિને એક નિશ્ર્ચિત રકમ સીધી મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેનાથી તેમને નાણાકીય સહાયની જરૂરિયાત દૃૂર થાય છે.
