પધ્ધર પોલીસ્ો ધાણેટી નજીકથી એક લાખનું બાયોડિઝલ ઝડપ્યું

ટ્રેકટર સાથે ટેન્કર જોડી ગ્ોરકાયદૃેસર રીત્ો 1800 લીટર બાયોડિઝલનો જથ્થો કરાયો હતો સંગ્રહ: ત્રણ શખ્સો સામે પોલીસ્ો વિધિવત ગુનો નોંધીન્ો બ્ો આરોપીઓની કરી અટકાયત

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીધામ તા. 23
ભુજ તાલુકાના નવી ધાણેટી ગામે કાચા રોડથી નદૃી પટ તરફ જતા માર્ગ્ોથી પોલીસ્ો ગ્ોરકાયદૃેસર રીત્ો સંગ્રહ કરાયેલા બાયોડિઝલનો
જથ્થો ઝડપી પાડયો હતો. ટ્રેકટર સાથે ટેન્કર જોડીન્ો 1800 લીટર જવલનશીલ પ્ોટ્રોલિયમ પ્રવાહીનો સંગ્રહ કરનાર બ્ો શખ્સોન્ો પોલીસ્ો દૃબોચી લીધા હતા. ત્ોમજ અન્ય એક આરોપી હાથમાં ન આવતા પધ્ધર પોલીસ મથકે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પધ્ધર પોલીસની ટીમ પ્ોટ્રોલિંગમાં હતી ત્ો દૃરમ્યાન મળેલી બાતમી હકિકતન્ો આધારે નવી ધાણેટીમાં
કાચા રોડથી નદૃી પટ તરફના માર્ગ પરથી પોલીસ્ો ટ્રેકટર સાથે જોડાયેલા ટેન્કરન્ો ઝડપી પાડયું
હતું. આ ટેન્કરમાંથી રૂા. 99 હજારની કિંમતનો 1800 લીટર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો હતો. ત્ોમજ 3.પ0 લાખનું ટ્રેકટર મળીન્ો પોલીસ્ો 4,49,000/-નું મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની આ કાર્યવાહીમાં ગોપાલ જેઠા છાંગા અન્ો પ્રકાશ જેસા કોઠીવારની અટકાયત કરવામાં આવી હતી. જયારે કાનાજી ઉર્ફે
કાનો રણછોડ છાંગા પોલીસન્ો હાથ આવ્યો ન હતો. આરોપી ગોપાલ અન્ો પ્રકાશે કાનાજીના કહેવાથી ટેન્કરમાં બાયોડીઝલનો જથ્થો ભરી ટ્રેકટર સાથે જોડી ગ્ોરકાયદૃેસર રીત્ો સંગ્રહ કર્યો હતો. પોલીસ્ો ત્રણેય વિરૂદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ