બોન્ડી બીચ પર તહેવાર મનાવતા યહુદૃીઓન્ો નિશાન બનાવી
ગોળીબાર બાદૃ બોન્ડી બીચ પર ભયનો માહોલ
૨૬ લોકો ઘાયલ, પોલીસ્ો પરિસ્થિતિ પર કાબુ મેળવવા બંન્ો હુમલાખોરોન્ો ગોળી મારી, એકનું મોત, બીજાની હાલત ગંભીર
ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર સીડની પાર્ક ખાત્ો રવિવારે બપોરબાદૃ હનુક્કા તહેવાર મનાવી રહેલા યહુદૃીઓ પર બ્ો હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૨ લોકોના મોત થયા હતા. જ્યારે ગંભીર રીત્ો ઘાયલ થયેલા અન્ય ૧૮ લોકોન્ો આસપાસની હોસ્પિટલમાં ખસ્ોડવામાં આવ્યા હતા. એનએસ ડબલ્યુ પલોીસ્ો ફાયિંરગ બાદૃ બ્ો હુમલાખોર શખ્સોની અટકાયત કર્યા પછી પણ મોડે સુધી પોલીસ ઓપરેશન ચાલુ રહૃાું હતું. ઘટના સ્થળના એનબીસી ન્યુઝના સ્ક્રીન શોટમાં એનબીસી ન્યુઝના સ્ક્રીન શોટમાં સફેદૃ ટીશર્ટ અન્ો બ્લેક પ્ોન્ટ પહેરેલો હુમલાખોર ઇયિંરગ કરી રહૃાો છે. સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયેલો શ્યમાન થાય છે.
ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર રવિવાર બપોરે હનક્કાહ તહેવાર મનાવી રહેલા યહૂદૃીઓ પર બે અજ્ઞાત હુમલાખોરોએ ફાયિંરગ કર્યું હતું. આમાં ૧૨ લોકોનાં મોત થયાં હતા ત્ોમજ અન્ય ૨૬ લોકો ઘાયલ થયા હતા.
પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે બંને હુમલાખોરોને ગોળી મારી. અધિકારીઓના જણાવ્યા મુજબ, એક હુમલાખોરનું મોત થયું છે, જ્યારે બીજો ગંભીર હાલતમાં છે. ટોટલ મોતનો આંકડો ૧૨ ઉપર પહોંચ્યો છે.
ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. એક વીડિયોમાં નોર્થ બોન્ડી બીચ પર ઘણી લાશો વિખરાયેલી જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બાનીઝે આ ઘટનાને આઘાતજનક અને ખૂબ દૃુ:ખદૃ ગણાવી છે.
ઘટનાની માહિતી મળતાં ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દૃીધો હતો, લોકોને દૃૂર રહેવા અને સલામત સ્થળોએ આશ્રય લેવાની વિનંતી કરી હતી.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરી હતી કે બોન્ડી બીચ પર પરિસ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ પોલીસ તૈનાત કરવામાં આવી છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. પોલીસે ઘટનાસ્થળે હાજર લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવા અને સૂચનાઓનું પાલન કરવાની સ્પષ્ટ સલાહ આપી હતી.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, અનેક ગોળીબારના અવાજો સંભળાયા હતા. જો કે, શરૂઆતમાં તે સ્પષ્ટ નહોતું કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું છે કે નહીં. સિડની મોર્નિંગ હેરાલ્ડે ઘણા પ્રત્યક્ષદૃર્શીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ગોળીબારના અવાજો સંભળાયા હતા, જેના કારણે બીચ પરના લોકો ગભરાઈને ભાગવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં લોકો બોન્ડી બીચ પર દૃોડતા દૃેખાય છે, જ્યારે ગોળીબાર અને પોલીસ સાયરનના અવાજો સાંભળી શકાય છે. જો કે, આ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી. કાળા કપડાં પહેરેલા બે લોકો ગોળીબાર કરતા જોવા મળે છે. અનેક લોકો ગોળી વાગવાથી ઘાયલ થયા છે.
દૃરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝના કાર્યાલયે જણાવ્યું છે કે સરકાર પરિસ્થિતિથી વાકેફ છે. વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તાએ એક નિવેદૃન જારી કરીને જણાવ્યું છે કે બોન્ડી વિસ્તારમાં સક્રિય સુરક્ષા સ્થિતિ છે અને લોકોએ ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ દ્વારા જારી કરાયેલા નિર્દૃેશોનું પાલન કરવું જોઈએ.
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર રવિવારે થયેલા ફાયિંરગનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ હુમલાખોરને પકડી લીધો હતો. ત્યાર બાદૃ તેને ગોળી મારી દૃીધી હતી. જો કે તેમ છતાં હુમલાખોર ભાગતો રહૃાો હતો. હુમલાખોરને પકડનાર શખ્સ હવે સોશિયલ મીડિયા પર હીરો બની ગયો છે. લોકો તેની બહાદૃુરીના ખૂબ વખાણ કરી રહૃાાં છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. જ્યારે ૧૧ લોકો ઘાયલ થયા છે. એક હુમલાખોરને પણ ઘટના સ્થળે ઠાર મરાયો છે. જ્યારે બીજો ઘાયલ થયો છે.વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, હુમલાખોર એક ઝાડને ઢાલ બનાવીને બંદૃૂક દ્વારા લોકો પર આડેધડ ફાયિંરગ કરી રહૃાો છે. આ દૃરમિયાન એક વ્યક્તિ હુમલાખોરને પકડવા માટે િંહમત ભેગી કરી. ધીમી ધીમે હુમલાખોરને ખબર ન પડે તેમ તેની તરફ દૃોડે છે અને તેને પાછળથી પકડી લે છે. પછી તેની બંદૃુક આંચકીને તેના પર ઘણાં રાઉન્ડ ફાયિંરગ કરે છે.ત્યાર બાદૃ હુમલાખોર ઘાયલ થઈ જાય છે, પરંતુ તેમ છતાં તે ભાગે છે. આ દૃરમિયાન રાઇફલમાં સંભવત: ગોળીઓ પૂરી થઈ જાય છે. ત્યાર બાદૃ હુમલાખોરને પકડનાર વ્યક્તિ હથિયારને ઝાડ પાસે રાખી દૃે છે. અન્ય કેટલાક લોકો હુમલાખોરને પથ્થર મારીને ભગાડતા જોવા મળી રહૃાાં છે. પ્રત્યક્ષદૃર્શીઓ અનુસાર, આ કાર્યક્રમ યહૂદૃી સંગઠન ચાબાદૃ દ્વારા યોજવામાં આવ્યું હતુ. જેમાં આશરે ૨૦૦૦ લોકો મીણબત્તીઓ પેટાવવા અને ધાર્મિક અનુષ્ઠાન માટે ભેગા થયા હતા.
ઈંગ્લેન્ડના પ્ાૂર્વ ક્રિકેટર
માઈકલ વોન્ો રેસ્ટોરન્ટમાં છુપાઈન્ો પોતાનો જીવ બચાવ્યો
ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીયર રવિવારે બપોરે તહેવાર મનાવી રહેલા યહુદૃીઓ પર બ્ો હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૨ લોકોના મોત થયા હતા અન્ય ૨૬ લોકો ઘાયલ થયા હતા.
ઈંગ્લેન્ડના ભૂતપ્ાૂર્વ ક્રિકેટર માઈકલ વોન આ હુમલામાં માંડ માંડ બચ્યા હતા. ત્ોમણે રેસ્ટોરન્ટમાં છુપાઈન્ો પોતાનો જીવ બચાવ્યો હતો. ત્ોમણે આ અંગ્ો સોશિયલ મીડિયા-એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, બોન્ડીની એક રેસ્ટોરન્ટમાં બંધ રહેવુ ખૂબ ડરામણું હતું, જો કે હવે સુરક્ષિત રીત્ો ઘરે પહોંચી ગયો છું. આતંકવાદૃીઓનો સામનો કરનાર ઈમરજન્સી સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. આ ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકો પ્રત્યે મારી સંવેદૃનાઓ છે.
