ધોરાજીના ઉમરકોટમાં સગીરાનો આપઘાત

ધોરાજીનાં ઉમરકોટ ગામે તરૂણી એ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
ધોરાજી નાં ઉમરકોટ ગામે રહેતી અરુણાબેન સુનીલભાઈ ઉવ 14 એ અગમ્ય કારણોસર પોતાના ધરે ગળેફાંસો ખાઈ લેતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માં ખસેડાય હતી ત્યાં ફરજ પરના તબીબે તરૂણી ને મૃત જાહેર કરી ને પોલીસ ને જાણ કરાઈ હતી આ બનાવ અંગે પોલીસ ને જાણ થતાં તુર્તજ સરકારી હોસ્પિટલ ખાતે પોલીસ સ્ટાફ દોડી જઇ ને તપાસ હાથ ધરી હતી મૂતક તરૂણી નાં મૂતદેહ નૂ પીએમ કરવા ની તજવીજ હાથ ધરવામાં આવી હતી પોલીસે આગળની તપાસ નો ધમધમાટ હાથ ધરાયો છે

રિલેટેડ ન્યૂઝ