હિમાલયન રાજ્યોમાં થઇ રહેલી હિમવર્ષાન્ો લઇન્ો આવતા બર્ફીલા પવનોના કારણે મેદૃાની રાજ્યોમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તારાખંડના ત્રણ શહેરોમાં તાપમાન માઇનસ ૨૧ થઇ ગયું છે. મધ્ય પ્રદૃેશના શહડોલ જિલ્લાના કલ્યાણપુર ૨.૭ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ રહૃાું હતું. ઉત્તર પ્રદૃેસમાં ગાઢ ધુમ્મસન્ો કારણે ટ્રેનોનું સમયપત્રક ખોરવાયું છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિૃલ્હીમાં ગાત્રો થિજાવતી ઠંડીની સવારે શ્રમિક પરિવારની મહિલાઓ રોડની સાઇડમાં સળગાવેલા તાપણા પાસ્ો બ્ોસીન્ો ઠંડીમાંથી રાહત મેળવી રહૃાા છે.
રિલેટેડ ન્યૂઝ
-
હવે વેનેઝુએલાને ચીન, રશિયા, ઇરાન, ક્યુબા સાથે સંબંધ તોડવા ટ્રમ્પનું ફરમાન
નિકોલસ માદુરોની ધરપકડ બાદ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ દરમિયાન અમેરિકાએ... -
અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા ઇમિગ્રેશન ઓપરેશનની તૈયારી શરૂ
અમેરિકાના મિનિયાપલીસમાં અત્યારસુધીનું સૌથી મોટું ઈમિગ્રેશન ઓપરેશન શરૂ થવા જઈ રહ્યું છે જેમાં પહેલીવાર એક-એક ઘરમાં... -
ભારત પર ૫૦૦% ટેરિફ લાદૃવાની ટ્રમ્પની ધમકી
રશિયા પાસ્ોથી ક્રુડત્ોલ ખરીદૃનાર ભારત-ચીન-બ્રાઝિલ હવે નિશાન પર ભારત માટે મોટો પડકાર સર્જાશે વોશિંગ્ટન: વેનેઝુએલાના ક્રુડતેલ...
