ડેટાની સુરક્ષા માટે સ્વદૃેશી વિકલ્પો પર ભાર મૂકી શકાય

વિદૃેશી પ્લેટફોર્મ માત્ર ગ્ોરમાર્ગ્ો દૃોરનારી માહિતી આપતું નથી પરંતુ દૃરેક વ્યક્તિન્ો આર્થિક નુકસાન પણ કરાવે છે તથા ચૂંટણીના સમય અગાઉ ફેક ન્યુઝ, ડીપ ફેક વીડીયો પણ પ્રસારિત કરે છે

ડિજિટલ સુરક્ષાનો મુદ્દો વિશ્ર્વના તમામ એ દૃેશો માટે િંચતાનો વિષય થયો છે જ્યાં વિદૃેશી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો દૃબદૃબો યથાવત થયો છે.
ભારત સહિત તમામ બીજા દૃેશોનાં ડેટા પર અમેરિકાની કંપનીઓન્ો કબજો છે. ફેસબુક એકસ તથા ગુગલ જેવા પ્લેટફોર્મથી ડેટાની સુરક્ષા પર આવતા સંકટન્ો જોતા રહે ઘણા દૃેશો વિદૃેશી ટેક ટુલના ઉપયોગન્ો ધીરે ધીરે સિમિત કરી રહૃાો છે અથવા ત્ોન્ો બંધ કરી સ્વદૃેશી તથા ઓપન સોર્સ અપનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહૃાા છે.
આ જરૂરિયાત એટલા માટે આવી ગઇ છે કે, વિદૃેશી પ્લેટફોર્મ માત્ર ભ્રામક માહિતી આપવાનું કામ કરતી નથી. પરંતુ ચૂંટણીના પરિણામોન્ો પણ અસર કરે છે અને દૃરેક વ્યક્તિન્ો આર્થિક રીત્ો પણ નુકસાન પહોંચાડી રહૃાું છે. ઘણા દૃેશોએ આ વાતનું વારંવાર ઉચ્ચારણ કર્યું છે કે, ત્ોમના દૃેશમાં થતી ચૂંટણીના પરિણામોન્ો આ ડેટાએ અસર કરી છે. આ બધી બાબતોન્ો લઇ યુરોપના ઘણા દૃેશોએ વર્ષ ૨૦૨૭ સુધીમાં ઝુમ, માઇક્રોસ્ફોટ ટીમ તથા વેબ્ોકસ જેવા અમેરિકાના કોન્ફરન્સ ટુલનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. દૃેશમાં ગત લોકસભાની ચૂંટણી દૃરમ્યાન વિદૃેશી સોશ્યલ મીડિયા પર ફેક ન્યૂઝ તથા ડીપફેક વિડિયો ફેલાવવાના આરોપો ઘણા પક્ષો દ્વારા મૂકવામાં આવ્યા હતા અન્ો આ વાત પણ કહેવામાં આવી હતી કે, આ બાબતથી મતદૃારોન્ો ગ્ોરમાર્ગ્ો દૃોરવામાં આવ્યા હતા.
સાચી બાબત આ છે કે, અલ્ગોરીધમ નફરત વાળી સામગ્રીન્ો વધુ વેગ આપ્ો છે. ઘણી વખત યુવાનોમાં તણાવ, િંચતા તથા આત્મસન્માનની ઉણપ જોવા મળતી હોય છે આથી હતાશ થયેલા યુવાનો આ સમસ્યાનો ગંભીર રીત્ો સામનો કરી રહૃાા છે. ખોટી માહિતી સમાજમાં વેરભાવ ઉત્પન્ન કરી રહી છે આ ઉપરાંત આ બાબતમાં સૌથી મોટું જોખમ આ બાબતનું છે કે, અમેરિકાની કંપનીઓ આપણા દૃેશના ડેટાનો ઉપયોગ કરી બજારમાં વર્ચસ્વ જમાવી રહૃાું છે આથી ભારતના સ્ટાર્ટઅપન્ો અવળી અસર થતી હોય છે આ બાબતનો અનુભવ યુરોપન્ો થઇ ચૂક્યો છે. આથી યુરોપમાં ડેટા એકટ, એઆઇએકટ તથા એનઆઇએસ (૨) જેવા કાયદૃાનો અમલ કરવામાં આવે છે. ભારતમાં ડિજીટલ પર્સનલ ડેટા પ્રોટેકશન પર પ્રતિબંધ મૂકે છે. પરંતુ આ બાબત્ો કડક કાર્યવાહી કરવી જરૂરી છે. ૧૨ લાખ કેન્દ્રીય કર્મચારીઓનો ઇ-મેઇલ જોડો મેલ પર સિફટ થઇ ચૂક્યા છે.
આથી આ મુજબ સોશ્યલ મીડિયા તથા મેપિગ માટે સ્વદૃેશી વિકલ્પનો ઉપયોગ કરવો જરૂરી છે. આ મામલે રાષ્ટ્રીય ડેટા નીતિનો અમલ થવો જોઇએ, કારણ કે, દૃેશના દૃરેક નાગરિકનો અંગત અધિકાર જળવાઇ રહે.
ડિજિટલ વિશ્ર્વ હવે ટેકનીક અથવા આર્થિક મુદ્દો રહૃાું નથી પરંતુ આ વાત રાષ્ટ્રીય સુરક્ષા તથા લોકશાહી માટે સ્થિરતા માટે મહત્વની બાબત બની છે ભારત જેવા વિશાળ અન્ો વિવિધતા વાળા દૃેશમાં આ વાત જરૂરી ૅછે કે, ડેટાનો સંગ્રહ તથા ત્ોની સાથે સંકળાયેલા નિયમ પારદૃર્શક હોવા જરૂરી છે.
ચાલુ વર્ષના બજેટમાં ભારતન્ો ડેટાની ફેકટરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્ર્વના કુલ ડેટાના આશરે ૨૦ ટકા ઉત્પાદૃન ભારતમાં થાય છે પરંતુ વિશ્ર્વ ડેટા સ્ોન્ટરના ક્ષમતાના મામલામાં ભારત ૩ ટકા સાથે ઘણું પાછળ છે.
ભારતમાં ઉત્પાદિૃત ૯૦થી ૯૫ ટકા ડેટા વિદૃેશમાં સ્ટોર અથવા પ્રોસ્ોસ કરવામાં આવે છે આથી સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ના બજેટમાં ડેટા સ્ોન્ટરની નીતિન્ો વેગ આપવો તથા ટેકસમાં પ્રોત્સાહન આપવું આ ક્ષેત્ર માટે મહત્વનું પગલું માનવામાં આવી રહૃાું છે.
નિષ્ણાતોના મત મુજબ આ સ્ોકટરમાં સૌથી મોટો પડકાર ગ્રીન પાવરની ઉપલબ્ધતા, લાસ્ટ માઇલ કન્ોકટીવીટી તથા ઝડપી મંજુરીની પ્રક્રિયા છે. ડેટા સ્ોન્ટર વધુ ઉર્જાનો ઉપયોગ કરે છે આથી ત્ોના સંચાલન માટે સસ્તી, સતત તથા સ્વચ્છ વિજળી જરૂરી છે.
મુંબઇમાં ભારતના કુલ ડેટા સ્ોન્ટરો છે ત્ોમાંથી ૫૦ ડેટા સ્ોન્ટરો મુંબઇમાં છે જ્યારે અમદૃાવાદૃ, પ્ાૂણે તથા વિશાખાપટ્ટનમ જેવા નવા ડેટા સ્ોન્ટરો હવે વિકસિત થઇ રહૃાા છે હાલમાં ભારતમાં આશરે ૧૫૦ ડેટા સ્ોન્ટરો છે માઇક્રોસોફટ એજ્યોર, ગુગલ કલાઉડ જેવા અગ્રણી નામો છે.
આ મામલે ઉદ્યોગ જગતના જણાવ્યા મુજબ ભારત પાસ્ો મજબ્ાૂત ડિજિટલ પ્રતિભા, વિશાળ ઘરેલું બજાર તથા ઝડપથી વધતા ઇન્ટરન્ોટના વપરાશ જેવી તાકાતો જો નિતિમાં સ્થિરતા,ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ત્ૌયારી તથા સ્થાનિક ક્ષમતા નિર્માણ પર ધ્યાન આપવામાં આવે તો ભારત માત્ર ડેટાનો વપરાશકાર નહીં પરંતુ ડેટા પ્રોસ્ોિંસગ તથા કલાઉડ સ્ોવાઓનું વૈશ્ર્વિક કેન્દ્ર બની શકે છે.

રિલેટેડ ન્યૂઝ