ભારત નવી ટેકનોલોજી બનાવે છે અને ઝડપથી તેને અપનાવે પણ છે

AI ને ખુલ્લુ આકાશ આપવુ મહત્વપૂર્ણ છે:વડાપ્રધાન મોદૃી

“ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” માં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ભારતના સમાવેશી અને સાર્વભૌમ એઆઈના વિઝન પર ભાર મૂક્યો

“ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” માં, પીએમ મોદૃીએ ભારતના સમાવેશી અને સાર્વભૌમ એઆઈના વિઝન પર ભાર મૂક્યો. તેમણે કહૃાું કે યુવા પેઢી ઝડપથી એઆઈ અપનાવી રહી છે, જે ગર્વની વાત છે. પીએમ મોદૃીએ ભારતને ટેક પ્રતિભાનું સૌથી મોટું કેન્દ્ર અને યુવા વસ્તી તરીકે વર્ણવ્યું.
પીએમ મોદૃી નવી દિૃલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” ને સંબોધિત કરી રહૃાા હતા. સમાવિષ્ટ અને સાર્વભૌમ એઆઈના વિઝનની આસપાસ ભારતની પ્રાથમિકતાઓની રૂપરેખા આપતા, પીએમ મોદૃીએ કહૃાું કે યુવા પેઢી ઝડપથી એઆઈને અપનાવી રહી છે. યુવા પ્રતિભાઓને ભાગ લેતા જોવું ગર્વની વાત છે.
છૈં ઇમ્પેક્ટ સમિટમાં પોતાના સંબોધન દૃરમિયાન, વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, ભારત નવી ટેકનોલોજી બનાવે છે અને તેને ઝડપથી અપનાવે છે. ભારત ટેક ટેલેન્ટનું કેન્દ્ર છે. ભારત સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દૃેશ છે.
વિશ્ર્વના સૌથી મોટા અને ઐતિહાસિક છૈં ઇમ્પેક્ટ સમિટ માટે આપ સૌને હાર્દિૃક અભિનંદૃન. જે ભારતમાં આ સમિટ યોજાઈ રહી છે તે માનવતાના છઠ્ઠા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત વિશ્ર્વનો સૌથી મોટો યુવા વસ્તી ધરાવતો દૃેશ છે. તે સૌથી મોટા ટેક ટેલેન્ટ પુલનું છે. તે સૌથી મોટા ીષ્ઠર ીહટ્ઠહ્વઙ્મીઙ્ઘ ીર્ષ્ઠજઅજીંદ્બ ઇકોસિસ્ટમનું ઉદૃાહરણ છે.
વડાપ્રધાન મોદૃીએ કહૃાું, “આપણે છૈં ને ખુલ્લું આકાશ આપવું જોઈએ અને આદૃેશ પણ આપણા હાથમાં રાખવો જોઈએ. જેમ ય્ઁજી આપણને રસ્તો બતાવે છે, પરંતુ કઈ દિૃશામાં આગળ વધવું તે અંતિમ નિર્ણય આપણો છે. ભવિષ્ય આપણે છૈં ને કઈ દિૃશામાં લઈએ છીએ તેના દ્વારા નક્કી થશે. હું માનવ દ્રષ્ટિકોણ રજૂ કરું છું. આ સમિટ ગ્લોબલ હબ માટે ગર્વની વાત છે.” વડાપ્રધાન મોદૃીએ કહૃાું, “માનવ ઇતિહાસમાં એવા વળાંક આવ્યા છે જેણે આખી સદૃીઓ બદૃલી નાખી છે. આ વળાંકોએ સભ્યતાના માર્ગને આકાર આપ્યો છે અને વિકાસની ગતિ બદૃલી નાખી છે. આર્ટિફિશિયલ ઇન્ટિલિજિન્સ ઇતિહાસમાં આવો જ એક વળાંક છે. છૈં મશીનોને બુદ્ધિશાળી બનાવી રહૃાું છે. આ સાથે તે માનવ ક્ષમતાઓને વધારી રહૃાું છે.
તેથી, આજે વાસ્તવિક પ્રશ્ર્ન એ નથી કે, છૈં ભવિષ્યમાં શું કરી શકે છે. પ્રશ્ર્ન એ છે કે આપણે વર્તમાનમાં છૈં સાથે શું કરીએ છીએ. આજે, મશીન લર્નિંગથી શીખવાની મશીનો સુધીની સફર ઝડપી, ઊંડી અને વ્યાપક બંને છે. તેથી, આપણી પાસે એક મોટું વિઝન હોવું જોઈએ અને એટલી જ મોટી જવાબદૃારી નિભાવવી જોઈએ.
વર્તમાન પેઢીની સાથે, આપણે એ પણ િંચતા કરવી જોઈએ કે આપણે ભવિષ્યની પેઢીઓ માટે છૈં નું કયું સ્વરૂપ છોડી જઈશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ છૈં સમિટ દૃરમિયાન ડીપફેક્સ અને બનાવટી સામગ્રીને વૈશ્ર્વિક સ્થિરતા માટે મોટો ખતરો ગણાવ્યો હતો. તેમણે કહૃાું કે જેમ ખોરાક અને પીણાં માટે સલામતીના ધોરણો છે, તેવી જ રીતે ડિજિટલ વિશ્ર્વમાં પ્રમાણિકતા લેબલ હોવા જોઈએ જેથી લોકો વાસ્તવિક અને છૈં-જનરેટેડ સામગ્રી વચ્ચે તફાવત કરી શકે. પીએમ મોદૃીએ ડિજિટલ વિશ્ર્વમાં પારદૃર્શિતા અને વિશ્ર્વાસ જાળવવા માટે ડીપફેક્સનો સામનો કરવા માટે વૈશ્ર્વિક ધોરણો અને છૈં-નિર્મિત ટેક્સ્ટ, ફોટા અથવા વિડિઓઝ માટે ફરજિયાત વોટરમાર્કિંગ અને સ્પષ્ટ સ્ત્રોત ધોરણો માટે હાકલ કરી.
સમિટમાં યુવાનોની જબરદૃસ્ત ભાગીદૃારીની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહૃાું કે ભારતીય યુવાનો કૃષિ, સુરક્ષા અને દિૃવ્યાંગોને મદૃદૃ કરવા માટે છૈં નો ઉપયોગ કરી રહૃાા છે. તેમણે આને ’મેક ઇન ઇન્ડિયા’ ની મોટી સફળતા ગણાવી. તેમણે ભાર મૂક્યો કે ભારતની યુવા પ્રતિભા છૈં ટેકનોલોજી વિકસાવી રહી છે જે ફક્ત વ્યવસાય માટે જ નહીં પરંતુ સામાજિક સુધારાઓ માટે પણ અસરકારક સાબિત થશે.

મોદીનો M.A.N.A.V. દ્રષ્ટિકોણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એઆઈ સમીટમાં M.A.N.A.V. વિઝનની વાત કરતા જણાવ્યું કે એઆઈની નૈતિક અને જવાબદેહી એ માનવ કેન્દ્રીત હોવી જોઈએ જેમાં તેઓએ એમનો અર્થ મોરલ એન્ડ એથીકલ સીસ્ટમ એટલે કે નૈતિક અને નીતી સાથેની પ્રણાલી એ એટલે કે એકાઉન્ટીબીલીટી એટલે કે જવાબદેહી એન નો મતલબ નેશનલ સોવેર્જીનીતી એટલે કે રાષ્ટ્રીય સમપ્રભુતા અને એ નો અર્થ એસેસીયેબલ એન્ડ ઈન્કલુઝીવ એટલે કે સુલભ અને તમામને ઉપલબ્ધ હોય જયારે વી નો અર્થ વેલીજેલેજીમેન્ટ એટલે કે કાનુની અને વિશ્ર્વસનીયતા આ ટેકનોલોજીમાં હોવી જોઈએ.

રિલેટેડ ન્યૂઝ