નગરપાલિકા પ્રમુખ ભાજપ સંગઠનના હોદ્દેદારો, બ્રહ્મ સમાજના હોદ્ેદારો તથા રાજકીય સામાજિક અગ્રણીઓ, પાલિકા સદસ્યઓની ઉપસ્થિતીમાં પત્રકાર કિશોરભાઈ દવે માર્ગ નામકરણ
જાંબાઝ અને નિડર પત્રકાર કિશોરભાઈ દવે એ વષો સુધી કેશોદમાં રિપોર્ટીગ કયો બાદ 1995 માં જૂનાગઢ ખાતે જયહિંદ દૈનિકમાં બયુરોચીફ તરિકે નિમણૂંક થઈ હતી આમ વષો સુધી રિપોર્ટીગ કરી તેઓ લોકો પ્રશ્ર્નો સતત ઉજાગર કરતાં રહીયા હતા અને એક નિડર અને જાંબાઝ પત્રકાર તરિકે તેઓની પત્રકાર જગતમાં એક અલગ ઓળખ ઊભી થઈ હતી અને જિલ્લાભરમાં રાજકીય સામાજિક લોકોમાં તેમનાં નામ અને કામની હમેશાં પ્રશંસા થતી અને કોઈ પણની સેહ શરમ રાખ્યા વગર જનતા ની વેદના ને તેઓ હંમેશા વાચા આપતાં હતા ત્યારે સત્ય અને નિટરતાથી તેઓ હમેશાં લોકો ના અવાજ ને તંત્ર અને રાજકારણીઓ સુધી પહોંચાડતાં હતા.સોરઠમાં તેમને ઓળખતાં લોકો તેમને પત્રકારોમાં મુઢી ઉચેરા અને બાહોશ અને નિડર પત્રકાર તરિકે માનતા હતા ત્યારે આવા નિડર અને નિભેય પત્રકાર ની સ્મૃતિ લોકો ના દિલમાં કાયમી જળવાઈ રહે તેવા ઉમદા ભાવ સાથે કેશોદ નગરપાલિકા દ્વારા વોડે નંબર સાતમાં વેરાવળ રોડ પર આવેલા તીર્થ એપાર્ટમેન્ટ વાળા મુખ્ય રોડને કિશોરભાઈ દવે માગેનું નામ અપાયું છે અને આ રોડ હવેથી પત્રકાર કિશોરભાઈ દવે માગે તરીકે ઓળખાશે તેમ આ નવા બનેલા માગેને કિશોરભાઈ દવે માગે તરિકે ખુલ્લા મુકતાં કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા એ જણાવ્યું હતું આ રોડ અને માર્ગના નિમાભિધાન પ્રસંગે નગરપાલિક પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા શહેર ભાજપના પુવે પ્રમુખ પ્રવિણભાઈ ભાલારા નગરપાલિકા સુપ્રિટેન્ડન્ટ પ્રવિણભાઈ વિઠલાણી કારોબારી ચેરમેન હકાભાઈ તથા નગરપાલિકા તમામ સદસ્યઓ તથા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તથા તમામ બ્રહ્મ સમાજના આગેવાનો તથા ભાજપ ના સંગઠન તમામ કાયેકતોઓ તથા આ વિસ્તારના લોકો આ કાયેકમમાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે કિશોરભાઈ દવેના ભાઈ પત્રકાર પ્રકાશભાઈ દવે તેમજ તેમના પુત્ર પત્રકાર ભાવિન કિશોરભાઈ દવે અને તેમના નાના ભાઈ મહેન્દ્રભાઈ દવે તેમજ સમગ્ર દવે પરિવાર વતી નગરપાલિકાના તમામ હોદેદારો સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
