હવેથી લોનના ગેરેન્ટર બનતા પહેલા ૧૦૦૦ વખત વિચારી લેજો

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

ઘણીવાર આપણે પોતાના પરિવારજનની કે ખાસ મિત્રની મદૃદૃ કરવા માટે તેની લોનના ગેરેન્ટર બની જઈએ છીએ. વિચારીએ છીએ કે, લોન ચૂકવવાની જવાબદૃારી તો તે વ્યક્તિની છે, જે લોન લઈ રહૃાો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે હાલમાં જ એક નિર્ણય લીધો છે, જેમાં લોન ગેરેન્ટરને કોઈ પણ મૂળ લોનધારક જેટલો જ ભાગીદૃારી ગણવામાં આવશે. કોર્ટે કહૃાું કે, એક જ લોન માટે મૂળ લોનધારક અને તેના કોર્પોરેટ ગેરેન્ટર બંને વિરુદ્ધ એક ખાસ નાદૃારી કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ન્યાયમૂર્તિ દૃીપાંકર દૃત્તા અને ન્યાયમૂર્તિ ઓગસ્ટીન જોર્જ મસીહની બેચે તેમના નિર્ણયમાં કહૃાું કે, નાદૃારી અને નાદૃારી સંહિતા (ૈંમ્ઝ્ર) હેઠળ એવો કોઈ કાયદૃેસર પ્રતિબંધ નથી, જે લોન આપનારને તેનું લેણું વસૂલ કરવા માટે કાર્યવાહી શરૂ કરવાથી રોકે છે. ધિરાણકર્તાએ તેના દૃેવા માટે ગેરંટી મેળવવાના તર્કને સંપૂર્ણપણે સમજવું યોગ્ય લાગે છે. ૈંમ્ઝ્ર હેઠળ અધિકારો ધરાવતો નાણાકીય લેણદૃાર આ અધિકારોનો ઉપયોગ કરી શકશે. તેવી જ રીતે, ન્યાયાધીશ સત્તાધિકારીની અરજીની ગુણવત્તાના આધારે સ્વતંત્ર રીતે તપાસ કરવાની જવાબદૃારી છે.શું છે આ નિર્ણયનો અર્થ?- આ નિર્ણયે ભારતીય કરાર કાયદૃાના તે મૂળભૂત સિદ્ધાંતની પુષ્ટિ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ગેરેન્ટકનું દૃાયિત્વ મૂળ લોનધારકના દૃાયિત્વ બરાબર હોય છે. આમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ ધિરાણકર્તાએ એક નાદૃારી પ્રક્રિયા સમાપ્ત થયા બાદૃ જ બીજી શરૂ કરવા માટે મજબૂર કરવામાં આવે છે, તો ગેરેન્ટીનો મૂળ ઉદ્દેશ્ય જ વિફલ થઈ જશે.
લોન ચૂકવવાથી મળશે છૂટ- નિર્ણયમાં કહેવામાં આવ્યું કે, તેનો અર્થ એ હશે કે, અંતરિમ પીરિયડમાં ગેરેન્ટરને લોન ચૂકવવાથી છૂટ મળી જશે, જેની જોહવાઈ ૈંમ્ઝ્રમાં નથી. આ નિર્ણય ૈંઝ્રૈંઝ્રૈં બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત મુખ્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ કંપનીઓ સામે મોટી નાણાકીય સંસ્થાઓ દ્વારા દૃાખલ કરાયેલી અનેક અપીલો પછી સામે આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દૃીધું છે કે, મૂળ ધિરાણકર્તા અને તેનો ગેરેન્ટર બંને જ લોન ચૂકવવા માટે બરાબર ભાગીદૃાર માનવામાં આવશે.
ગેરેન્ટર વિરુદ્ધ થશે નાદૃારી કાર્યવાહી- આ નિર્ણયે ૈંઝ્રૈંઝ્રૈં બેંક અને જીમ્ૈંની તે અપીલોને સ્વીકાર કરી દૃીધી, જેમાં પહેલા ગેરેન્ટર વિરુદ્ધ નાદૃારી કાર્યવાહી રોકી દૃેવામાં આવી હતી. તેણે કંપનીઓના ડિરેક્ટરોની તે અપીલોને દૃરખાસ્ત કરી દૃીધી, જેમાં તેમણે પોતાની કંપની વિરુદ્ધ સમાનાંતર કાર્યવાહી રોકવાનો અનુરોધ કર્યો હતો. કોર્ટના આદૃેશ બાદૃ લોનની ગેરેન્ટર બનેલી કંપનીઓ પાસેથી પણ વસૂલી અથવા તેમના વિરુદ્ધ નાદૃારી કાર્યવાહી શરૂ કરવાની સ્વતંત્રતા મળશે.

રિલેટેડ ન્યૂઝ