ફ્લાઈગ સ્કોડ પર પથ્થરમારો, ધારિયા અને લાકડીના ઘા કરાયા : ચાર વિરૂદ્ધ ફરિયાદ
ગાગોદરમાં રેતી ચોરી મતી હોવાની બાતમી આધારે ભુજથી કલાઈંગ સ્ક્વોડની ટીમ તપાસ માટે ગઈ હતી, ત્યારે ખનિજ માફીયાઓએ હુમલો કરતા ચકચાર મચી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ નિયામક મેહુલભાઈ શાહને ગાગોદર વિસ્તારમા ગેરકાયદ રેતી ખનન અંગેની માહિતી મળી હતી. આ સૂચનાને પગલે રોયલ્ટી ઇન્સ્પેક્ટર પી.જે યાદવ, સર્વેષર આકાશ પરમાર અને સુરક્ષાકર્મીઓ સહિતની ટીમ ખાનગી વાહનમાં ભુજથી ઘટનાસ્થળે તપાસ અર્થે રવાના થઈ હતી. જોકે, ગાગોદરની સીમમાં પહોંચતા જ રેતીના કારણે ટીમનું વાહન ફસાઈ ગયું હતું, જેથી કર્મચારીઓ પગપાળા જ લોકેશન તરફ આગળ વધ્યા હતા. ત્યા પહોંચતા જ પનિજ ભરેલા ડમ્પર અને હિટાચી મશીન નજરે પડતા હતા, પરંતુ અધિકારીઓને જોઈ ડમ્પર ચાલકો વાહનો લઈને નાસી છૂટયા હતા. દરમિયાન, જીજે 18 ઈબી 03 9 નંબરની ધાર ગાડીમાં સવાર થઈને આવેલા અજાણ્યા શખ્સોએ અધિકારીઓ સાથે બોલાચાલી કરી હતી અને મશીનો જમ ન કરવા માટે દબાલ કરી ગાળણાળી શરૂ કરી હતી. મત્યારબાદ પરબત કોલી, પાંચા કોલી અને રમેશ કોલી નામના શબ્દો પારિયા અને લારીઓ જેવા ઘાતક હથિયારો સાથે હતી આવ્યા હતા.. આ ટોળકીએ સરકારી કર્મચારીબોને પેરી લઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રભુલો ઉગ્ર બનતા કમંચારી દ જીવ બચાવવા દોડયા હતા ત્યારે પાછળથી લાકડીઓ અને ધારિયાના યા કરવામાં આવ્યા હતા.
આ દોડધામમાં ઇન્સ્પેક્ટર પાદવ નીચે પડી જતાં તેમને કાંડાના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કર્મચારીને પલાસવા હોસ્પિટલમા સારવાર અપાવી ગુનો દાખલ કરાવાયો હતો. ચાર ગાડીના માલિક ખોડુભાઈ કોલી, પરબત કોલી, પાંચાભાઈ કોલી, રમેશભાઈ કોલી સામે ગાગોદર પોલીસ મથકે કરજમાં ઝુકાવટ અને હુમલાની કલમો બેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે.
