ઇટાલીએ અમેરિકી ફાઇટર જેટને લેન્ડિંગ કરવા માટે મંજૂરી ના આપી

ફ્રાન્સ, જર્મની, બ્રિટન અન્ો સ્પ્ોન બાદૃ

ઈરાન યુદ્ધ વચ્ચે ઈટાલીએ અમેરિકાને મોટો ફટકો આપ્યો છે. મળતી માહિતી મુજબ ઈટાલી સરકારે મધ્ય પૂર્વ તરફ જતા એક વિમાનને ઈટલી સરકારે સિસિલીમાં ઉતારવાની પરવાનગી ના આપી. ઈટાલીની સરકારે ઈરાન યુદ્ધથી દૃૂર રહેવા માટે આ પગલું ભર્યું છે. આ પહેલી વાર છે જ્યારે જ્યોર્જિયો મેલોનીની સરકારે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે વલણ અપનાવ્યું છે.
એક દિૃવસ પહેલા સ્પેને યુએસ વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દૃીધું હતું. અન્ો જર્મનીમાં અમેરિકી સ્ૌનિકોન્ો હાંકી કાઢવાની માગ ઉડી છે. આ અગાઉ ફ્રાન્સ, બ્રિટન અન્ો કેન્ોડા પણ ત્ોમના બ્ોઝનો યુદ્ધમાં ઉપયોગ કરવા માટે અમેરિકાન્ો સ્પષ્ટ ના પાડી દૃીધી છે.
ઈટાલીએ હવે લેન્ડિંગ પરવાનગીનો ઈનકાર કર્યો છે. જોકે, ઈટાલીનો મામલો એ કારણે પણ મહત્વપૂર્ણ છે કે ઈટાલી નાટો સભ્ય છે અને યુરોપમાં તેનો નોંધપાત્ર પ્રભાવ છે.

રિલેટેડ ન્યૂઝ